પ્રોટીનની જરૂર દરેક વ્યક્તિને હોય છે માત્ર શરીરની જરૂર અને એક્ટિવિટીના લેવલ અનુસાર પ્રોટીનની માત્રા બદલાતી રહે છે. અને એક્સપર્ટ જણાવે છે કે દરેક વ્યક્તિએ ૦.૮ ગ્રામ પ્રતિ કિલો વજનના હિસાબથી પ્રોટીન લેવું જ જોઈએ. અમુક ફળમાં પણ ઘણી બધી માત્રામાં પ્રોટીન જોવા મળે છે અને તેનું સેવન ડોક્ટરની સલાહ લઈને તમે કરી શકો છો.
પ્રોટીન શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે અને દરેક વ્યક્તિને પ્રોટીનવાળા ખોરાકનું સેવન કરવું જોઇએ તેમ અમુક પળો માં પણ ઘણી બધી માત્રામાં પ્રોટીન જોવા મળે છે.
વજન ઓછું કરવું હોય અથવા તો વજન વધારવું હોય દરેક વ્યક્તિએ શરીર અનુસાર નિશ્ચિત માત્રામાં પ્રોટીનની જરૂરિયાત હોય છે અને તેનું કારણ છે કે પ્રોટીન એવો માઇક્રોનુટ્રીન્ટ છે જે શરીરની માંસપેશીઓ ના નિર્માણમાં હાડકાઓના સારા સ્વાસ્થ્ય સુધી દરેક કામમાં તમારી મદદ કરે છે. માત્ર જીમ જનાર વ્યક્તિ અથવા શારીરિક મહેનત કરનાર વ્યક્તિ જ નહીં પરંતુ દરેક પુરુષ મહિલા એ પર્યાપ્ત પ્રોટીન લેવાની જરૂર હોય છે જે લોકો વધુ એક્ટિવ રહે છે અથવા વર્કઆઉટ કરે છે તે લોકોએ પ્રોટિન સપ્લિમેન્ટ્સ પનીર નોનવેજ વગેરેથી પ્રોટીનની ઉણપને પૂરી કરી શકે છે પરંતુ જે લોકો દરરોજ ના કામમાં વ્યસ્ત રહે છે. તેઓ પ્રોટીન ઇન્ટેક ઉપર ઓછું ધ્યાન આપી શકે છે.
તેથી જ આજે અમે તમને અમુક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન તમે તમારા વ્યસ્ત જીવનશૈલીમાં પણ કરી શકશો અને તેનાથી શરીરમાં પ્રોટીનની ઊણપને પણ પૂરી કરી શકશો પરંતુ ધ્યાન રાખો કે પરમાર નેચરલ રીતે સુગર જોવા મળે છે તેથી જ ડોક્ટરની સલાહ લઈને જ તેનું સેવન કરો.
જામફળ
જામફળમાં ઘણી બધી માત્રામાં પ્રોટીન જોવા મળે છે એક કપ જામફળમાં ૪.૨ ગ્રામ પ્રોટીન હોય છે જે અન્ય ફળની તુલનામાં ખૂબ જ વધુ છે તેની સાથે જ તેમાં દૈનિક જરૂરિયાતનું ચાર ઘણું વિટામિન સી જોવા મળે છે. જામફળ એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરનો પણ ખૂબ જ સારો સ્ત્રોત હોય છે જામફળને તમે એકલું ખાઈ શકો છો અથવા તેને ગ્રીક યોગર્ટ જેવા પ્રોટીનના અન્ય સ્ત્રોત સાથે સ્મુધી બનાવીને પણ પી શકો છો.
એવોકાડો
એવોકાડો હેલ્ધી ફેટ નો એક સ્ત્રોત છે અને તેની સાથે સાથે જ તેમાં પ્રોટીનની માત્રા પણ ખૂબ જ સારી જોવા મળે છે એક કપ એવોકાડો માં લગભગ ૪ ગ્રામ પ્રોટીન જોવા મળે છે અને તે જામફળ થી ખૂબ જ ટેસ્ટી પણ હોય છે તેને ઇચ્છો તો તમે દૂધની સાથે ઉમેરીને સુધી બનાવી શકો છો અથવા બીજા અન્ય ફળોની સાથે સલાડના રૂપે પણ ખાઈ શકો છો.
જેકફ્રૂટ
ભારતમાં જેક ફ્રુટ નું શાક બનાવવામાં આવે છે પરંતુ તકનીકી રૂપે એક ફોટો છે ઇન્ડિયામાં તેને vegan મિનિટની સાથે પણ લેવામાં આવે છે તે ઉપરથી કાંટાદાર અને અંદરથી સોફ્ટ અને મુલાયમ હોય છે. ફિલિપાઇન્સ ભારત અને ઇન્ડોનેશિયા જેવી જગ્યા ઉપર ખૂબ જ મોટી સાઈઝ માં જોવા મળે છે. એક કપ જેક ફ્રુટ માં લગભગ ત્રણ ગ્રામ પ્રોટીન જોવા મળે છે તે સિવાય તેમાં વિટામિન ફાઈબર અને પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.
કીવી
કીવી લગભગ લોકોને પસંદ હોય છે અને તેનો સ્વાદ ખૂબ જ તારો ભાઈ છે લગભગ લોકો કેવી અને દૂધની સુધી પીવાનું પસંદ કરે છે તેમાં પ્રતીક ૨.૧ ગ્રામ પ્રોટીન મેળવી શકાય છે અને તે સિવાય તેમાં દરરોજની જરૂરિયાતનો બે ગણુ પ્રોટીન મેળવી શકાય છે.
બ્લેકબેરી
બ્લેકબેરીના એક કપમાં બે ગ્રામ પ્રોટીન જોવા મળે છે ઘણા બધા લોકો તેને ઓટ્સ અથવા દલિયાની સાથે આવવાનું ખૂબ જ પસંદ કરે છે. તે ફાઈબર વિટામીન અને મિનરલ થી ભરપૂર ફળ છે તેથી જ તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે.
નોંધ. આ જાણકારી અલગ અલગ ડેટા ના આધાર ઉપર લેવામાં આવી છે વધુ જાણકારી માટે અને તેનું સેવન કરતા પહેલા કોઈ ડાયટિશિયન ની સલાહ જરૂર લેવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team