ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલા ચીખલીના કેટલાક જોવાલાયક પ્રવાસ સ્થળો

  • by


ચીખલી ભારતમાં જાણીતા શ્રેષ્ઠ પ્રવાસી સ્થળોમાંથી એક છે. તમને જણાવી દઈએ કે ચીખલી ભારતનું એક નાનકડું સ્થળ છે, પરંતુ આજે દરેક લોકો તેને જાણે છે. એક દિવસમાં ફરવાથી તેને સરળતાથી જોઈ શકાય છે. અહીં તમારી મુલાકાત લેવા માટે ઘણી વસ્તુઓ અને આકર્ષક નથી,પરંતુ જે કંઈ પણ છે તે સારું છે. તમે ચીખલી ફરવા માટે તમારા પરિવાર સાથે જઈ શકો છો.અહીં આવ્યા પછી, તેની સાથે સંકળાયેલી કોઈ પણ શહેરોની સૂચિ જોઈ શકો છો.આ સાથે તમારી યાત્રાને યાદગાર બનાવવા માટે પડોશી શહેરની મુલાકાત લઇ શકો છો.

ચીખલી કયા આવેલું છે?

તમને જણાવી દઈએ કે ચીખલી પ્રવાસ સ્થળ ગુજરાતના નવસારી જિલ્લો છે. આ શહેર નવસારી રાજ્યની ખુબ નજીક છે. જુદા જુદા રાજ્યોની નજીક હોવાથી આ શહેરમાં વિવિધ ધર્મના લોકો જોવા મળે છે. અહીં આવતા વેપારીઓ પણ આ જગ્યાએ રોકાઈને તેમનો સમય પસાર કરે છે. અહીંના લોકો માટે આ સ્થળ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે શહેરમાં ઘણા ઉધોગો અને વ્યવસાયો સ્થાપિત કરેલા છે. આ માટે આખા વષઁ દરમિયાન અનેક લોકો અહીં આવવા લાગ્યા છે. આ શહેરની આજુબાજુના સ્થળો પર રહેતા લોકો માટે મોટા પાયે રોજગાર વિકસ્યુ છે,જેને કારણે તે આજે ફરવા માટે સારું સ્થળ સાબિત થયું છે. અહીંના વિવિધ વયવસાયો ઉપરાંત, આ શહેરમાં પ્રવાસીઓ મુલાકાત લઈ શકે તેવા ઘણા સ્થળો છે.

શહેરમાં જોવાલાયક શું છે?
ચીખલી શહેર ઘણું સુંદર છે. અહીં મુખ્યત્વે ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે, જ્યાં દેશ-વિદેશના ઘણા તીર્થયાત્રીઓ દર્શન કરવા આવે છે. જ્યાં મોટાભાગના તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, દર વર્ષે તમને અહીં મોટી સંખ્યામાં લોકોનો મેળાવડો જોવા મળે છે.

ચીખલી પ્રવાસ સ્થળે તમે શહેરમાં કેટલીક આકર્ષક પ્રવૃતિઓની મુલાકાત લેવાનું અને આનંદ માણવાનું વિચારી શકો છો. તે ભારતીય પ્રવાસીઓમાં ખાસ કરીને નવા પરિણીત યુગલો અને ચીખલી કેટલીક આઉટડોર એડવેન્ચર સ્પોર્ટ્સ શોધી રહેલા યુવાનોમાં એક લોકપ્રીય પર્યટન સ્થળ બની ગયું છે.

ચામુંડા માતાનું મંદિર, ચીખલી

અહીં તમને જોવા માટે શહેરના મધ્યમાં ચામુંડા માતાનું મંદિર છે. આ માટે અહીં અનેક લોકો દર્શન કરવા આવે છે. તહેવારોની મોસમમાં ખાસ કરીને નવરાત્રિ દરમિયાન, મંદિરને રોશની અને રંગથી શણગારવામાં આવે છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીંની મુલાકાત લે છે.

આ તહેવાર અહીં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ મંદિર વર્ષો પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેનો આજે પણ એટલો જ મહિમા છે. અહી દેવી ચામુંડાની પૂજા કરવામાં આવે છે અને આ મંદિરમાં કરવામાં આવેલી કોઇપણ મનોકામના પૂર્ણ થાય છે. અહીયા પહોચવા માટે કોઈપણ સમસ્યા થતી નથી. કારણકે અહીંયા પહોંચવા માટે મીટર વગરની ટેક્સી અને GSRTC બસનો પણ લાભ લઈ શકાય છે.

ચોસઠ જોગણી માતા મંદિર ચીખલી
અહીં ચોસઠ જોગણી માતાનું મંદિર પ્રસિદ્ધ મંદિરોમાંથી એક છે. આ મંદિર જોગણી માતાને સમર્પિત છે,જેને સ્થાનિક લોકો વચ્ચે કાલિકા માતા તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરમાં લગભગ 20 વર્ષ પહેલા પ્રાણીઓની બલિ ચડાવવામાં આવતી હતી. સમગ્ર દેશમાંથી ભક્તો નવરાત્રી દરમિયાન અહીં આવે છે, દર વર્ષે ભવ્ય રીતે લોકોનો પ્રવાહ રહે છે.

ચીખલીમાં લક્ષ્મીનારાયણ મંદિર

ચીખલીના પ્રવાસન સ્થળોમાં આ એક ખૂબ જ લોકપ્રિય મંદિર છે જ્યાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. મંદિર કાવેરી નદીના કિનારે ખૂબ જ સુંદર આવેલું છે. તેની સુંદરતા જોવા લાયક છે. તેનું ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અને સ્થાપના આશ્ચર્યચકિત છે. તમે આ મંદિરમાં આવીને મંદિરની સુંદરતા જોઈ શકો છો. શિવરાત્રી દરમ્યાન ભગવાનની પૂજા કરવા દૂર દૂરથી મુલાકાતીઓ આવે છે અને ભગવાન શિવની આરાધના કરે છે.

જ્યારે પણ તમે ચીખલી મુલાકાત માટે આવો છો, ત્યારે તમે આ સ્થળો પર સરળતાથી ફરી શકો છો. તે ખૂબ જ સુંદર સ્થળોમાંથી એક છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *