સંસ્કૃતિ અને પૌરાણિક ઇમારતો થી આપણો ભારત દેશ ખૂબ જ આકર્ષક છે. ભારતના ઈતિહાસમાં ઘણા બધા રાજા-મહારાજાઓ એ પોતાના શાસનકાળમાં ખૂબ જ સુંદર રમત નું નિર્માણ કર્યું હતું જે આજે પણ એક દર્શનીય સ્થળ છે. ભારતમાં કેટલા ની સુંદરતા અને શબ્દોમાં વર્ણવી શકાતો નથી તો આવો જાણીએ એવા જ ભારતના પ્રસિદ્ધ કિલ્લા વિશે.
ગોલકુંડાનો કિલ્લો
ગોલકુંડાનો કિલ્લો દક્ષિણમાં હૈદરાબાદ નગર થી પાંચ મીલ દૂર સ્થિત એક કિલ્લો અને પૌરાણિક નગર છે. ઘણા વર્ષો પહેલા અહીં કુતુબ શાહીએ રાજ્યમાં મળનાર હીરા ઝવેરાત ને લીધે તે ખૂબ જ પ્રસિદ્ધ હતો આજે તે ખૂબ જ આકર્ષક પર્યટન સ્થળ છે.
પુરાણ કિલ્લો
આ કિલ્લો મોગલ સાશક સિર શાહ તથા હુમાયુએ બનાવડાવ્યો હતો આ કિલ્લામાં મુખ્ય ત્રણ દ્વાર ઉપસ્થિત છે. હુમાયુ દરવાજા દરવાજા અને દરવાજા આ કિલ્લા ઇન્દ્રપ્રસ્થ સ્થિત છે. જે એક ખૂબ જ જૂનું શહેર હતું.
શ્રીરંગ પટના કિલ્લા
આ કિલ્લો ખૂબ જ સુંદર છે. અને પર્યટકો નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. આ કિલ્લાનું નિર્માણ 1537 માં સામંત દેવગૌડા કર્યું હતું આ કિલ્લો એક ઉપદ્વીપ ઉપર સ્થિત છે. જે કાવેરી નદીના વચ્ચે છે. અને આ ખુબ સુંદર કિલ્લાને ભારતનો બીજો સૌથી કઠોર કિલો માનવામાં આવે છે. તેને ટીપુ સુલતાન નો કિલ્લો પણ કહે છે.
તુગલકાબાદનો કિલ્લો
આ એક આકર્ષક કિલો જે ક્યારેક તો ગલત વંશની તાકાતનો પ્રતીક રહ્યો હતો અને આ કિલ્લાના સંસ્થાપક જાસુદ તુગલક હતા જે તુ લખ વંશના હતા. લાલ બલુઆ પત્થરથી આજ કિલ્લામાં તેમનો મકબરો પણ બનેલો છે.
આગ્રાનો કિલ્લો
આ કિલ્લો ડિઝાઇનથી જોવા જઈએ તો બિલકુલ દિલ્હીના લાલકિલ્લા જેવો છે. આ જ કારણ છે. કે તેને આગ્રાનો લાલકીલો પણ કહેવામાં આવે છે. આ બંને કિલ્લાનું નિર્માણ લાલ બલુઆ પત્થરથી કરવામાં આવ્યું છે. આ જ કારણથી તે લાલ રંગના દેખાય છે. આગરા ના કિલ્લા નું નિર્માણ મુગલ સમ્રાટ અકબરે 1565-75 માં કરાવ્યું હતું આ કિલ્લામાં મોતી મસ્જિદ, મચ્છી ભવન, ખાસ મહલ જહાંગીર મહેલ, દિવાન-એ-ખાસ, દિવાન-એ-આમ જેવી બીજી મોગલ સંરચના પણ છે.
લોહગઢ નો કિલ્લો
આ કિલ્લાનું નિર્માણ 18મી સદીના પ્રારંભમાં jatt શાસક મહારાજા સુરજમલ દ્વારા કરાવવામાં આવ્યું હતું આ કિલ્લો ભરતપુરમાં જાટ ભાષા કોના વિનમ્રતા અને વીરતાનું પ્રતિક છે. આ કિલ્લાની ખૂબ જ સુંદર સંરચના 180 મીટર ઊંચા પહાડ ઉપર સ્થિત છે. અને લગભગ 700 એકરમાં ફેલાયેલી છે.
આમેરનો કિલ્લો
આ ખૂબ જ સુંદર કિલ્લાનું નિર્માણ માનસિંહ એ 16મી શતાબ્દીમાં કરાવડાવ્યું હતું. આ કિલ્લો હિન્દુ અને મુસ્લિમના આકર્ષક મિશ્રણને પ્રસ્તુત કરે છે.
દિલ્હી નો કિલ્લો
દિલ્હીના કિલ્લાનું નિર્માણ શાહજહાં એ કરાવડાવ્યુ હતું. યમુના નદીના તટ ઉપર આવેલ આ શાનદાર કિલ્લો લાલ બલુઆ પત્થરથી બનેલ છે. જેના કારણે તેને લાલ કિલ્લો પણ કહેવામાં આવે છે.
ચિત્તોડગઢનો કિલ્લો
ચિત્તોડગઢના ઇતિહાસમાં પોતાની સામે બેઠેલા ઈતિહાસીક કેટલો ચિત્તોડગઢ માં આવેલ છે. તેનું નિર્માણ મૌર્યએ પ્રાથમિક શતાબ્દીમાં કર્યું હતું 180 મીટર ઊંચા પહાડ ઉપર આવે લગભગ 700 એકરમાં ફેલાયેલ આ એક કિલ્લો ખરેખર ખૂબ જ શાનદાર સંરચનામાં બનેલ છે.
જૂનાગઢનો કિલ્લો
રાજા રાય સિંહ દ્વારા ઈસવીસન 1528માં બનેલા કિલ્લો બિકાનેર માં આવેલ છે. આ કિલ્લાના પરિસરમાં આંગણા મહેલ મંડપ અને બાલ્કની પણ છે.
ગ્વાલિયર નો કિલ્લો
રાજા માનસિંહ દ્વારા બનાવેલા શાનદાર કિલ્લો તોમર વંશની નિશાની છે. પહાડ ઉપર આવેલ આ કિલ્લો શહેરનો સૌથી ખૂબ જ સુંદર દ્રશ્ય બતાવે છે. પહાડની તરફ જવાના દરેક રસ્તા ના પથ્થર ઉપર જૈન તીર્થંકરો ના સુંદર નક્શીકામ જોવા મળે છે. અને તેમાં ત્રણ મંદીર છ મહેલ અને ઘણી બધી પાણીની ટાંકી પણ છે. ઉત્તર મધ્ય ભારતમાં આ કિલ્લાને અજેય કિલ્લો પણ માનવામાં આવે છે.
જેસલમેરનો કિલ્લો
આ કિલ્લાનું નિર્માણ ૧૮૫૬માં રાજપૂત શાસક જેસલ દ્વારા ત્રિકુટા પહાડી ઉપર કરવામાં આવ્યો હતો તેની માટે સુવર્ણ જિલ્લાના રૂપે પણ તેને જાણવામાં આવે છે. કારણ કે તે પીળા બલુઆ પત્થરથી બનેલ છે. જે સૂર્યાસ્તના સમયે સોનાની જેમ ચમકે છે. અને આ કિલ્લો તથા રાજસ્થાનમાં આવેલ છે. અને તેને જેસલમેરની શાનના સ્વરૂપે પણ માનવામાં આવે છે.
જયગઢનો કિલ્લો
રાજસ્થાનની રાજધાની જયપુરમાં આવેલા કિલ્લો સવાઈ જયસિંહ દ્વારા 1726માં બનાવવામાં આવ્યો હતો. આ કિલ્લાથી શહેરનું ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. કાપેલી ઝાડીઓની વચ્ચે આવેલા કિલ્લો ખૂબ જ શાનદાર દર્શનીય સ્થળ છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team