લગ્ન વખતે દુલ્હનની શોપિંગ કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. દુલ્હન ના કપડા મા થોડી પણ ખરાબી તેના સૌથી મોટા દિવસને બગાડી શકે છે લગ્ન પહેલા લગભગ દરેક છોકરીઓને બ્રાઇડલ ચોલી ખરીદવાનો અનુભવ હોતો નથી. જો તમે પણ બજારથી લગ્ન માટે ચોલી ખરીદવા જઇ રહ્યા છો તો આ ભૂલ કરવાથી દૂર રહેવું.
દુલ્હન માટે શોપિંગ કરવી સૌથી મુશ્કેલ કામ છે અને એમાં પણ જો તમે દુલ્હનની ચોલી ખરીદવા જઇ રહ્યા છો તો આ છ મોટી ભૂલ કરવાથી દૂર રહેવું. તહેવારનો મોસમ પૂરો થઈ ગયા બાદ લગ્નનો મોસમ શરૂ થાય છે અને લગ્ન વખતે દુલ્હન માટે શોપિંગ કરે ખૂબ જ તકલીફ કર્યું કામ હોય છે દુલ્હન ના કપડા માં થોડીક પણ ખરાબી થવાથી તેનો સૌથી મોટો દિવસ ખરાબ થઈ શકે છે. છોકરીઓને પોતાની બ્રાઇડલ ચોલી ખરીદવાનો અનુભવ બિલકુલ હોતો નથી અને તેવી પરિસ્થિતિમાં છોકરીઓ લગભગ ભૂલ કરી બેસે છે અને તેમના આ દિવસને ખરાબ કરે છે તેથી તેનાથી બચવા માટે તમે નીચે આપેલ ઉપાયોને અપનાવી શકો છો.
1 રિસર્ચ
તમારું ડ્રીમ વેડિંગ ડ્રેસ ખરીદવા માટે જો તમે ડાયરેક્ટ બજારમાં તેની ખરીદી કરવા જઈ રહ્યા છો તો તમારે પસ્તાવું પડશે બ્રાઇડલ ડ્રેસ ખરીદવા માટે તમારે તે વિષયમાં રિસર્ચ કરવું ખૂબ જ જરૂરી છે અને તેની માટે શોપિંગ સ્ટોર પર જતા પહેલા ઈન્ટરનેટ ઉપર ચોલી અને વેડિંગ ડ્રેસ માટે લેટેસ્ટ ડિઝાઈન ની તપાસ કરી શકો છો અને તેને તમારા દિમાગમાં રાખીને શોપિંગ માટે તમે બજારમાં જઈ શકો છો.
2 સ્કિન ટોન
લગ્ન માટે ચોલી અથવા વેડિંગ ડ્રેસ ખરીદવો ખૂબ જ મુશ્કેલી ભર્યું કામ છે અને તેને ખરીદતી વખતે લોકોએ પોતાના સ્કિન ટોન પણ ધ્યાનમાં રાખવો જોઈએ અલગ-અલગ સ્કિન ટોનપર દરેક પ્રકારના રંગ સારા લાગતા નથી તેથી તમારે ખૂબ જ સાવધાનીથી આ કામ કરવું જોઈએ તમારા ચહેરાના રંગના અનુસાર તમારી ખરીદેલી તમારી ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી શકે છે.
3 કપડુ
વેડિંગ ડ્રેસ ખરીદતી વખતે ઘણી વખત લોકો તેનો માટેરિયલ અને ફેબ્રિક ઉપર ધ્યાન આપતા નથી. અને પોતાની આ ભૂલ માં થયેલ પસ્તાવો તેમને લગ્નના દિવસે થાય છે બ્રાઇડલ ડ્રેસ કપડા થી બનેલું હોય છે અને તેની ઉપર ખૂબ જ ભારે એમ્બરોડરી લુક અને કમ્ફર્ટ ઝોન બંનેને બગાડી શકે છે. તેની માટે વેડિંગ ડ્રેસ માં તમને જો તે પસંદ આવી ગયો હોય તો એક વખત તેને ટ્રાય કરવામા કંઈ જ ખોટું નથી.
4 ઋતુ
લગ્ન અથવા રિસેપ્શન માટે ડ્રેસ ખરીદતી વખતે તમારે એવું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમે શિયાળાની ઋતુમાં લગ્ન કરવા જઈ રહ્યા છો તો ડાર્ક છે પસંદ કરી શકો છો અને ગરમીમાં આમ કરવાથી તે સારું રહેશે નહી ગરમીના દિવસોમાં તમારે લાઇટ શેડ નો ડ્રેસ પસંદ કરવો જોઈએ તેનાથી તમને ગરમી ઓછી લાગશે અને તે સિવાય તમારે લોકેશન નું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
5 બોડીનો શેપ
લગ્ન માટે તમારો પસંદગીનો ડ્રેસ બીપી વખતે ઘણી વખત છોકરીઓ પોતાના બોડીનો શેપ નું ધ્યાન રાખતી નથી મોડલ અથવા ઉપર સજાવેલ સોની ને જોઈને તેમની ખરીદવાની ભૂલ બિલકુલ ન કરો. ડમી અને તમારા બોડી સ્ટ્રક્ચર માં જમીન અને આકાશનો ફેર હોઈ શકે છે. તેથી વેડિંગ ડ્રેસ ને એક વખત પહેરીને જરૂર જુઓ જો તમને થોડીક પણ તેમાં ઉણપ નજર આવે તો ફેશન ડિઝાઈનર અથવા સ્ટાઇલિસ્ટ નો સંપર્ક કરો.
6 અલ્ટરનેશન
લગ્નનો ડ્રેસ ઘરે લાવ્યા બાદ તેને ડાયરેક્ટ વોર્ડરોબમાં રાખવાની જગ્યાએ તેને અલ્ટરેશન માટે મોકલી દો. જેથી ડિઝાઇનર તમારી બોડીના હિસાબથી તમારા ડ્રેસને ફિટ કરી શકે. પરફેક્ટ ફીટીંગ વિના મોંઘામાં મોંઘો ડ્રેસ પણ તમારી ઉપર સારો દેખાશે નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.