પર્ફ્યુમ હોય કે અત્તર આ એક એવો સુગંધિત પદાર્થ છે, જેનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. આના ઉપયોગ પાછળ ધાર્મિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક મહત્વ રહેલું છે.
1. પતિ પત્ની નો પ્રેમ સંબંધ મજબૂત થાય છે
- પતિ-પત્ની વચ્ચે પ્રેમ બની રહે છે. એના માટે પત્નીએ બુધવારે ત્રણ કલાક સુધી મૌન રાખવું જોઈએ.
- શુક્રવારે પોતાના હાથે સાબુદાણાની ખીર બનાવી એમાં સાકર નાખીને પોતાના પતિ અને ઘરના અન્ય સદસ્યોને ખવડાવવી.
- શુક્રવારના દિવસે મંદિરમાં અથવા કોઈ વ્યક્તિને પરફ્યુમ કે અત્તર નું દાન કરવું. ઉપરાંત પોતાના રૂમમાં પણ રાખો.
- આ ઉપાય કરવાથી પતિ-પત્ની વચ્ચે નો પ્રેમ વધે છે. સાથે સંબંધ પણ મજબૂત બને છે.
.
2. અત્તરની તેજ સુગંધ
કોઈ પણ ખાસ અવસર પર પૂજા સમયે સુગંધી અત્તર નો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.
3. શુક્ર શુભ બને છે
શુક્રની મજબૂત કરવા માટે પરફ્યુમ અથવા અત્તરનો ઉપયોગ કરવો જોઇએ. જ્યારે પણ સમય મળે ત્યારે શુક્લ પક્ષના શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીને અત્તર અને શૃંગાર ની વસ્તુઓ ભેટ કરવી. આ આ પ્રયોગ કરવાથી પ્રેમ અને ધન, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
4. પતિના લાંબા આયુષ્ય માટે
જો કોઈ સ્ત્રી લાલ સિંદૂર, અંતરની શીશી, ચણાની દાળ અને કેસરનું દાન કરવું, આ ઉપાય કરવાથી સ્ત્રીના પતિનુ આયુષ્ય વધે છે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team