ભારતીયો માટે ખુલી આ 10 સુંદર દેશની સીમા ફરવા માંગો છો તો વાંચો આ શરતો 

  • by


Photo: Getty Images
કોરોના ના કારણે ઘણા બધા દેશોએ પોતાની બોર્ડર ટૂરિસ્ટો માટે બંધ કરેલી હતી પરંતુ છેલ્લા અમુક સમયથી માલદેવ અને દુબઈ નું વેકેશનના ફોટા આપણને સોશિયલ મીડિયા ઉપર જોવા મળે છે કોરોના વ્યક્તિને શું પછી ઘણા બધા દેશોએ પોતાની સરહદને ટૂરિસ્ટ માટે ખોલી છે. ટ્રાવેલ હેલ્થ ગાઈડલાઈન અનુસાર ભારતના ટૂરિસ્ટોનું સ્વાગત કરવા માટે ઘણા બધા દેશ તૈયાર થઈ ગયા છે.


Photo: Getty Images
યુએઇ
દુબઈના શાનદાર દ્રશ્યથી લઈને માનવનિર્મિત દ્વીપ સમૂહમાં ખૂબ જ શાહી રહેણીકરણીનો આનંદ ઉઠાવવા માટે તમે યુએઈ (યુનાઇટેડ આરબ અમીરાત) જય શકો છો તમારે માત્ર લાઇટ લેવા માટે 48 કલાક પહેલા covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દેખાડવો પડશે.યુએઇ જતા પહેલા તમે ઈચ્છો તો ઇન્ટરનેશનલ કવરેજની સાથે તમારો મેડિકલ ઈન્સ્યોરન્સ પણ કરાવી શકો છો.


Photo: Getty Images
માલદિવ્સ
સેલિબ્રિટી માટે આ દિવસોમા માલદિવ્સ ના વાઈટ બીચ,ચમકદાર પાણી અને ભૂરા આકાશના ફોટા આપણને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ જોવા મળ્યા. તે ફોટા જોયા બાદ જો તમે પણ માલ જવાનું વિચારી રહ્યા છો તો તમારે ત્યાં જવાના 96 કલાક પહેલા covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દેખાડવો પડશે. માલદીવ્સ જતા તમારું મેડિકલ સ્ક્રિનિંગ થઈ શકે છે અને સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અમુક સવાલ પણ તમને પૂછવામાં આવી શકે છે.


Photo: Getty Images
નેપાળ
ઊંચા પહાડો થી લઈને બુદ્ધ મંદિરોની વાસ્તુ કળા ને એક્સપ્લોર કરવા માટે તમે નેપાળ જઈ શકો છો. આ દેશમાં અત્યારે પણ ઘણા બધા પ્રકારની પાબંધી છે પરંતુ તેમ છતાં તમે તેની ઊંચી ગાડીઓ નો નજારો ખૂબ જ નજીકથી જોઈ શકશો નેપાળ જતા દરેક ભારતીયે 72 કલાક પહેલા covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ દેખાડવો પડશે. અને તે સિવાય SARS-CoV2 GeneXpert અથવા ન્યુક્લીએક એસિડ એમ્પ્લીફિકેશન ટેસ્ટ (NAAT)ની જરૂર પડશે.


Photo: Getty Images
અમેરિકા
ન્યૂયોર્કની ચહલપહલથી લઈને હોલિવૂડ ના બીજ અને અલગ-અલગ ગલીઓ નો વિચાર તમારા મનમાં ઘણી વખત આવ્યો હશે હવે ટુરિસ્ટ વિઝા ઉપર તમે આસાનીથી અમેરિકાની યાત્રા કરી શકો છો ત્યાં જવા માટે 72 કલાક પહેલા covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ તમારી પાસે રાખો અને ટ્રાવેલ ઓથોરિટી અને વહેલી નેગેટિવ પીસીઆર ટેસ્ટ સર્ટિફિકેટ પણ જરૂરથી બતાવો દેશમાં અલગ-અલગ શહેરમાં જવા માટે તમારે સ્પેશિયલ હેર ફોર્મ પણ ભરવું પડી શકે છે.


Photo: Getty Images
રશિયા
હરવા ફરવાના શોખીન લોકો માટે રશિયા ખૂબ જ સારી જગ્યા છે જો તમે પણ રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ની ગલીમાં અને મોસ્કોના ઐતિહાસિક પર્યટનનો લુપ્ત ઉઠાવવા માંગો છો તો બેક કરી લો પરંતુ તમારી સાથે ત્યાં જતાં પહેલાં આ 72 કલાક પહેલા નો નેગેટિવ covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ મુકવાનો બિલકુલ ના ભુલશો. 72 કલાક પહેલા નો રિપોર્ટ માન્ય ગણાશે નહીં.


Photo: Getty Images
શ્રીલંકા
ખૂબ જ સુંદર હરિયાળી વાળી જગ્યા અને ઐતિહાસિક સ્મારક તથા સુંદર તટની કારણે શ્રીલંકાને આદર્શ ટુરિસ્ટ ડેસ્ટિનેશન માં ગણવામાં આવે છે જો તમે શ્રીલંકા જવા માંગો છો તો ત્યાં જતા પહેલા નેગેટીવ covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ 72 કલાક પહેલાથી વધુ સમય ન હોવો જોઈએ નહીં અને તે સિવાય જેને વેક્સિન નથી લીધી તેવા લોકોને 14 દિવસ માટે ક્વોરૅન્ટીન પણ રહેવું પડશે.


Photo: Getty Images
થાઇલેંડ
થાઈલેન્ડ ૧લી નવેમ્બરથી યાત્રીઓ માટે ખુલ્લો થઈ જશે અહીં બેંગકોકના શાનદાર બજારથી લઈને કોહતાઓ જેવા દ્વીપ અને સુંદર તટનો નજારો તમને ત્યાંથી દૂર થવા દેશે નહીં. થાઈલેન્ડ જવા માટે તમારે ક્વોરૅન્ટીન કહેવાની જરૂર નથી પરંતુ ત્યાં જવાના 72 કલાક પહેલા નો covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અને રોયલ થાઈ એમ્બેસી દ્વારા સર્ટિફિકેટ ઓફ એન્ટ્રી ની જરૂર પડશે.


Photo: Getty Images
કેન્યા
માસાઈ મારા રિઝર્વ માં સફારી થી લઈને ખૂબ જ સુંદર કિનારા અને મોતીની જેમ ચમકતા પાણીનો આકર્ષક નજારો જોવા માટે તમે કેન્યા જઈ શકો છો. કેન્યા ગયા બાદ તમારે 96 કલાક પહેલા covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવું પડશે અને એક હેલ્થ ફોર્મ ભરવું પડશે.


Photo: Getty Images
દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકાના વાઇલ્ડલાઇફ પાર્ક અને સંસ્કૃતિનું આકર્ષણ આ મહાદ્વીપ ને ખૂબ જ સુંદર વેકેશનનો ડેસ્ટિનેશન બનાવે છે અહીં જવાના પહેલાના 72 કલાક પહેલા નો covid-19 પીસીઆર ટેસ્ટ રિપોર્ટ બતાવવું પડશે. અને તેની સાથે જ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઘણા સવાલ નો જવાબ પણ આપવા પડશે.


Photo: Getty Images
યુક્રેન
યુક્રેનની રાજધાની કિવના સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ થી લઈને અથવા લવીવ માં પહાડ ઉપર બનેલા મહેલ યુક્રેનની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે જો તમે યુક્રેનની પરીઓની વાર્તા વાળા કસ્બા અને રોડની યાત્રા કરવા માંગો છો તો તમારી પાસે ઇન્સ્યોરન્સ પોલિસી નું હોવું ખૂબ જ જરૂરી છે. આ ઈન્સ્યુરન્સ યુક્રેનની કોઈપણ વિમા કંપની અથવા યુક્રેન સ્થિત કોઈપણ વિદેશી વીમા કંપનીથી હોવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. કોરોનકાળ ચાલી રહ્યો હોવાથી દરેક ને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ જવાનું પ્લાન કરો એ પેહલા પૂરતી જાણકારી મેળવી લેવી 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *