ફરવા માટે જો તમે બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન શોધી રહ્યા હોવ તો આ લીસ્ટ એક વાર જોઈ લો.
લેન્સડાઉન
જો તમે કલાકો સુધી સુંદર વાદીઓમાં ફરવા માંગતા હોવ અને તાજગી નો અહેસાસ કરવા માંગતા હોવ તો આ જગ્યા ફરવા માટે શ્રેષ્ઠ છે.
વૃંદાવન
જો તમે પ્રેમને અનુભવવા માંગો છો તો કૃષ્ણ જન્મભૂમિ થી વધુ શ્રેષ્ઠ કઈ હોઈ જ ન શકે.
ઋષિકેશ
રિલેક્સ થવા માટે ઋષિકેશ શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં કેમ્પઈંગ ની પણ મજા ઊઠાવી શકાય છે.
પુષ્કર
રાજસ્થાન માટે તમે પુષ્કર જઈ શકો છો મિત્રો સાથે ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.
કસૌલ
પહાડો ને જોવા માટે આ સ્થળ શ્રેષ્ઠ છે, જેનો અનુભવ આનંદમય બની રહે છે. હિમાચલ પ્રદેશની પાર્વતી વેલી આખું વર્ષ પણ ફરી શકાય છે.
મૈકલોડગંજ
મિત્રો સાથે ફરવા અને ચીન કરવા માટે આ ખુબ જ સરસ જગ્યા છે.
ઉદયપુર
આ સ્થળ પર વિશાળ ઝીલ અને પરીઓની કહાની માં જોવા કે સાંભળવા મળતા મહેલો માટે જાણીતું છે આ શહેર ની વચ્ચે આવેલ શાનદાર પિછોલા ઝીલ ઉદયપુરની શાનદાર ઝીલ છે.
વારાણસી
બનારસ અથવા કાઠી આ જગ્યાના ઘણા નામ છે તીર્થયાત્રી ગંગાના પવિત્ર જળ માં પોતાના પાપોનો નાશ કરવા માટે અહીં આવે છે.
અમૃતસર
ગોલ્ડન ટેમ્પલ માટે જાણીતું સ્થળ પર ફરવા માટે ઘણી જગ્યાઓ છે.
નૈનીતાલ
મિત્રો સાથે ઝીલ પર અને નાવની સવારીનો આનંદ લેવા માટે આ જગ્યા શ્રેષ્ઠ છે અહીંયા નું લોકલ જમવાનું પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team