શું તમને પણ અચાનક કાનમાં સીટી નો અવાજ સંભળાવા લાગે છે, કોઈએ આમ ન કરવા છતાં પણ તમે આવો અવાજ સંભળાય છે તો તે એક બીમારી છે જાણો શું છે આ બીમારી અને આપણે ક્યારે થવાની જરૂર છે
કાનમાં અવાજ આવવા ના કારણે તે કદાચ ગાંઠ પણ હોઈ શકે છે તો તમને પણ અચાનક કાનમાં સીટી નો અવાજ સંભળાવા લાગે છે? કોઈએ આ પ્રકારનો અવાજ ન કર્યો હોય છતાં પણ તમને આ અવાજ આવે છે તેને ટીનીટસ ની બીમારી કહેવામાં આવે છે. અને તે તેનું એક લક્ષણ છે તે કાન થી જોડાયેલી એક બીમારી છે, આમ થવાના ઘણા બધાં કારણ છે. અમુક પરિસ્થિતિમાં તેનું કારણ ગાંઠ પણ હોઈ શકે છે તેથી તેને સામાન્ય લેવું જોઈએ નહીં.
કાનમાં સિટી વાગવાના કારણે સમજો
કાનમાં અચાનક સીટી વાગવાનો અવાજ આવે છે તેની વૈજ્ઞાનિક ભાષામાં ટીનીટસ કહેવામાં આવે છે આમ થવાથી લગભગ લોકોને કાનમાં સ્થિતિ વાગવાનો અવાજ આવે છે અમુક દર્દીઓને અલગ પ્રકારના અવાજ સંભળાય છે જેમકે અચાનકથી કંઈક ગુંજવાનું અથવા ચીસ નો અવાજ આવવો. આસન ભાષામાં સમજીએ તો કાનના અંદરના ભાગમાં ધ્વનિના તરંગો આપણા મગજ સુધી પહોંચાડે છે ત્યાર બાદ તમે કોઇપણ અવાજને સાંભળી શકો છો.
ટીનીટસ ની સ્થિતિ કાના આ જ અંદરના ભાગને ડૅમેજ કરે છે અને મગજ સુધી અવાજના તરંગો અને સિગ્નલ પહોંચાડી શકાતા નથી. અને તેના કારણેઆ બધા અવાજ આવે છે એ પણ જણાવે છે કે ઘણી વખત કાનમાં ગાંઠ થવાને કારણે પણ સિટી જેવા અવાજો આવવા લાગે છે.વધુ અવાજ સાંભળવાની આગળથી પણ આવું થઈ શકે છે જેમ કે હેડફોન લગાવીને વધુ મ્યુઝિક સાંભળવાથી ટીનીટસ હોઈ શકે છે તે સિવાય અમુક દવાઓના કારણે પણ આવું થઈ શકે છે. કોરોના થી ઝઝૂમી રહેલા ઘણા બધા દર્દીઓને પણ ટ્રીટમેન્ટ પછી કાનમાં સીટી વાગવાના અવાજોની ફરિયાદ સાંભળવા મળી હતી.
ઉંમરની સાથે સાથે સાંભળવાની ક્ષમતા પણ ઘટી જાય છે અને હાઇ બ્લડપ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અને નાક તથા માથામાં કારણે પણ તેની પત્ની તકલીફ થઈ શકે છે આમ થાય ત્યારે તમારે ડોક્ટરનો સંપર્ક જરૂરથી કરવો જોઈએ.
કેવી રીતે જાણકારી લગાવી કે આપણે આ બીમારીથી ઝઝૂમી રહ્યા છે કે નહીં
કાનમાં ગડબડ હોવાના કારણે જાણવા માટે રેડીયોલોજીસ્ટ હેડફોન ની મદદથી એક કાનમાં અવાજ પહોંચાડે છે અને તેના રિએક્શન ને સમજે છે તેની મદદથી તેની જાણકારી લગાવી શકાય છે. તે સિવાય કાનમાં ડેમેજ વધુ હોવાના કારણે ડૉક્ટર એમઆરઆઈ સ્કેન અને એક્સરેની સલાહ પણ આપી શકે છે.
કઈ રીતે થશે તેનો ઈલાજ?
દર્દીમાં ટીનીટસની સ્થિતિ અનુસાર ઈલાજ કરવામાં આવે છે. દર્દીનાં માં ઉપસ્થિત વધારાના વ્યાસને દૂર કરવામાં આવે છે અને દવાઓથી તેનો ઇલાજ કરવામાં આવે છે, તે સિવાય દર્દીને નોન સપ્રેશન નો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવે છે. તેનો ઉપયોગ કરવાથી અવાજ અથવા ચીસ સંભળાવવાની સમસ્યાને ઓછી કરી શકાય છે જો તમને પણ આ પ્રકારના અવાજ સંભળાય છે તો તેને નજર અંદાજ બિલકુલ કરવા જોઈએ નહીં. ઈએનટી સ્પેશિયાલિસ્ટ અને કન્સલ્ટ કરીને તમારે યોગ્ય કારણને જાણવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.