જૌનપુરમાં ડિપ્રેશનની શિકાર મહિલાએ એવું પગલું ઉઠાવ્યું છે કે ગામના લોકોના હોવાના ઊંચા થઇ ગયા છે એક માતાએ પોતાના ત્રણ બાળકો સાથે કુવામાં કુદી આત્મહત્યા કરવાની કોશિશ કરી, અને આ ઘટના માતાને તો ગામના લોકોએ બચાવી લીધી છે અને તેને ઈલાજ માટે તેને હોસ્પિટલ મોકલવામાં આવી પરંતુ ત્રણ બાળકોના ડૂબવાથી ખૂબ દર્દનાક મૃત્યુ થયું છે. મહિલાને ત્રણ બાળકો હતા. જેમાં 9 મહિનાના બે જુડવા બાળકો હતા અને એક ચાર વર્ષની દીકરી હતી. બાળકીના શબને કૂવામાંથી બહાર કાઢીને ફાયર બ્રિગેડના લોકોએ 17 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું.
મહિલા હતી ડિપ્રેશનમાં, 6 વર્ષથી ચાલી રહ્યો હતો ઈલાજ
ગામ લોકોનું કહેવું છે કે મહિલા ડિપ્રેશનનો શિકાર હતી. 2017 થી જ તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. અંતિમાં ના લગ્ન પાંચ વર્ષ પહેલા સિકકારા થાણા ક્ષેત્રના ચકમૈથા ડમરુઆ ના નિવાસી સતીશ સાથે થઈ હતી અને તેમનો પતિ સતીષ મુંબઈમાં રહેતો હતો અને તે એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતો હતો.
કૂવામાં કૂદતી મહિલાને જોઈને ગામના લોકો મદદ માટે ભાગ્યા હતા
જૌનપુરના મીરગંજ થાના ક્ષેત્રમાં રવિવારની સાંજે એક મહિલા પોતાના ત્રણ બાળકોની સાથે કુવામાં પડી ગઈ હતી અને અગવા ગામના રહેવાસી છોટેલાલ પ્રજાપતિ ની દીકરી અંતિમા પોતાના બાળકોને લઈને ઘર થી 300 મીટર દૂર એક કુવા ની તરફ કરી અને ત્યાં સુમસામ જગ્યા જોઈને તે મહિલાએ બાળકો સહિત કૂવામાં કુદકો માર્યો. અને તે દરમિયાન કુવાની બાજુમાં જ ખેતરમાં કામ કરી રહેલ અમુક લોકોનું ધ્યાન ગયું અને ગામના લોકો ગમે તે રીતે મહિલા ને બચાવી શક્યા અને તેમને પોલીસને સુચના આપીને મહિલાને ઈલાજ કરવા માટે હોસ્પિટલમાં દાખલ કરાવી.
17 કલાકની મહેનત બાદ નીકળ્યો બાળકીનું શબ
ત્યાં ઉપસ્થિત ગામના કુવાની અંદર જઈને કોઈપણ રીતે બે જુડવા બાળકો ને બહાર કાઢવામાં આવ્યા પરંતુ ચાર વર્ષના બાળકનું શબ મળી રહ્યું ન હતું. અને બાળકીના શબને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને ૧૭ કલાક ચાલેલા આ રેસ્ક્યુ ઓપરેશન પછી સોમવારની સવારે લગભગ 11 વાગ્યે શબને બહાર કાઢી શકાયુ.
મોડી રાત્રે 1 વાગ્યા સુધી ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખ્યું પરંતુ બાળકીનું ઉત્સવ મળ્યું નહીં અને તેની વચ્ચે ટીમે નિર્ણય કર્યો કે કૂવામાંથી પાણી ને બહાર કાઢવામાં આવે ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવે. આમ ટીમે ફાઈટર પંપ લગાવીને કૂવામાંથી પાણી કાઢવાનું શરૂ કર્યું અને બે ફાઈટર પમ્પથી પાણી બહાર કાઢી ત્યારબાદ સવારે પાણીનું સ્તર ઓછું થયું ત્યારબાદ બાળકીનું શબ જોવા મળ્યું. ત્યારબાદ શબને બહાર કાઢવામાં આવ્યુ.
પાંચ વર્ષ પહેલા થયા હતા લગ્ન
સીઓ મછલી શહેરના અતર સિંઘે જણાવ્યું હતું કે વિવાહિત આ અંતિમ આ પોતાના ત્રણ બાળકને લઈને કુવામાં કૂદી ગઈ અને તેમાં બે જુડવા બાળકો અનુજ અને અતુલ નું મૃત્યુ થયું છે અને બંનેની ઉંમર 9 મહિનાની હતી. તથા બાળકીનું નામ તૃષા હતુ. તેની ઉંમર ચાર વર્ષની હતી. અંતિમ નુ લગ્ન પાંચ વર્ષ પહેલા સિકકારા થાણા ક્ષેત્રના ચકમૈથા ડમરુઆ ના નિવાસી સતીશ સાથે થયા હતા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team