રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવાર 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં સૈન્ય અભિયાન નો આદેશ આપ્યો. તેમાં જાવેદ અખ્તર, રુચા ચઢ્ઢા, તિલોતમા શોમ, શિલ્પા રાવ સહિત અનેક બોલિવૂડની સેલિબ્રિટીઓએ ચાલી રહેલા સંકટ વિષે પોતાના વિચાર વ્યક્ત કરવામાટે સોશિયલ મીડિયાનો સહારો લીધો.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા ગુરુવારે યુક્રેનમાં એક સૈન્ય અભિયાન આદેશ આપ્યા બાદ ઘણી બધી સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહેલા સંકટ વિષે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેમાં તિલોતમા શોમે એક ટ્વિટમાં લખ્યું કે ‘ યુદ્ધથી ખરાબ બીજું કંઈ જ હોઈ શકતું નથી’ અને તેમણે લખ્યું કે કોરોના ની વચ્ચે કેન્સર કે ઝઝૂમી રહેલી પોતાની માટે હું ખૂબ જ ચિંતિત છું પરંતુ જ્યારે મેં યુદ્ધની વચ્ચેના પરિવારો અને કેન્સર રોગ વિશે વિચારું છું ત્યારે મારા દિમાગમાં કંઈ જ આવતું નથી. અને યુદ્ધથી ખરાબ બીજું કંઈ જ હોય શકતું નથી. અને માતાઓ યુદ્ધ માટે જીવન આપતી નથી’
If the Russian / Ukrainian conflict evokes a sense of fairness n justice , a humane desire to protect the weaker in them , Why all of the western powers are totally indiffrent towards Saudi carpet bombings and atrocities on a small country like Yemen .
— Javed Akhtar (@Javedakhtarjadu) February 23, 2022
ત્યારબાદ દિગ્ગજ ગીતકાર જાવેદ અખ્તરે પણ આજ સ્થિતિ ની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે ‘ જો રસિયા અને યુક્રેન સંઘર્ષ ની નિષ્પક્ષતા અને ન્યાયની ભાવના ઉત્પન્ન કરે છે તેમાં કમજોર વ્યક્તિ ની રક્ષા કરવાની ઈચ્છા છે તો દરેક પશ્ચિમી શક્તિઓ સાઉદી કાલીન બોમ્બ વિસ્ફોટ અને યમન જેવા નાના દેશ ઉપર અત્યાચારો પ્રતિ સંપૂર્ણ રીતે ઉદાસીન કેમ છે.’
Every annexation/withdrawal of troops that push a country back into the Dark Ages/new data privacy rules, everything that’ll happen now will happen to ‘further democracy’ and in ‘national interest’.
(If people don’t fight for freedom, we’ll be glorified serfs again ☺️badhai) pic.twitter.com/WETvjQQdhZ— RichaChadha (@RichaChadha) February 24, 2022
રુચા ચઢ્ઢા એ ટ્વીટ કર્યું છે કે’ સૈનિકોનો દરેક વિલીનીકરણ/પાછું ખેંચવાનું જે દેશને અંધકાર યુગમાં ધકેલશે/નવા ડેટા ગોપનીયતા નિયમો, હવે જે કંઈ થશે તે ‘વધુ લોકશાહી’ અને ‘રાષ્ટ્રીય હિત’માં હશે. (જો લોકો તેના માટે લડતા નથી) સ્વતંત્રતા, તો આપણે ફરીથી મહિમા પામીશું.””
પુતિને ટેલિવિઝન ભાષાના માધ્યમથી સૈન્ય અભિયાન ની ઘોષણા કરી છે, અને પોતાના સૈન્યની કાર્યવાહી નો બચાવ કરતી વખતે રશિયાને કહ્યું છે કે યુક્રેનની આસપાસ આજે જે સંકટ ની જડ છે તે યુક્રેનની જ ક્રિયાઓ છે, અને રશિયાના ઓપરેશનનો ઉદ્દેશ્ય દેશના પૂર્વ ભાગમાં નિવાસીઓની રક્ષા કરવાનો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team