હોઠ તમારા ચહેરાની સુંદરતાને વધારે છે. ખાસ કરીને જ્યારે એ કુદરતી રીતે સુંદર હોય ગુલાબી હોય ત્યારે પરંતુ ઘણી વખત શરીરમાં પોષણની ખામીના કારણે હોઠ કાળા પડી જાય છે. અથવા તો જરૂરીયાત પ્રમાણેની કાળજી ન રાખી શકવાને કારણે પણ એ ધીરે ધીરે ખરાબ થાય છે, અને કાળા પડી જાય છે..અમે આજે તમને હોઠને સુંદર કેવી રીતે રાખવા અને એની કાળાશ કઈ રીતે દૂર કરવી એના ઉપાયો વિશે જણાવીશું.
1. ડિહાઇડ્રેશન ની ઉણપ
શરીરમાં પાણીની ઉણપ થી તમારા હોઠ કાળા પડવા લાગે છે માટે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ તરસ ન લાગે તો પણ દિવસ દરમિયાન પાણી પીતા રહેવું જોઈએ. ધ્યાન રાખો કે પાણી હંમેશા બેસીને પીવું જોઈએ.
2. ધુમ્રપાન
ફોટા પાડવાનું એક કારણ અતિ માત્રામાં થતું ધુમ્રપાન પણ હોઈ છે. એમાં રહેલ નિકોટીન સીધી અસર તમારા મુલાયમ હોઠ પર પડે છે.
3. વિટામિન ની ઉણપ
શરીરમાં વિટામીન 12, વિટામિન સી અને મેગ્નેશિયમ ની ઉણપ હોવાને કારણે ત્વચાની સાથે હોઠ પણ કાળા પડવા લાગે છે.
4. કેફીન
જે લોકો ચા નથી પીતા, અને કોફી પીવાનું પસંદ કરે છે પરંતુ, લોકો એ વાતથી અજાણ છે કે, કોફી વધુ માત્રામાં પીવાથી દાંત પીળા પડે છે.
હોઠની કાળાશ દૂર કરવાના ઉપચાર
ઘણી વખત હોઠની કાળાશ છુપાવવા માટે લિપસ્ટિક અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આવું વારંવાર કરી શકાતું નથી. કારણ કે થોડા સમય બાદ એ દૂર થઈ જાય છે. માટે કેટલાક કુદરતી ઉપચાર કરીને આંખોની ચમક ને જાળવી શકાય છે.
- રોજ રાત્રે હોઠોને સાફ કરીને ગુલાબ જળ લગાવવું જોઈએ. આવું નિયમિત રોજ કરવાથી થોડા દિવસમાં જ ફરક દેખાય છે.
- તમે બીટનો રસ પણ લગાવી શકો છો. એનાથી ધીરે ધીરે હોઠનો રંગ ગુલાબી થાય છે.
- હોઠ પર લીંબુ અને ખાંડ મિક્સ કરીને સ્ક્રબ કરવું જોઈએ એનાથી હોઠ પરની ડેડ સ્કિન દૂર થઈ જાય છે.
- નિયમિત ન્હાયા પછી હોઠને હલ્કા હાથ વડે રગળવા જોઈએ, એનાથી હોઠ પરની ડેડ સ્કિન દૂર થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team