આ છે આઈપીએલ 2022 ના સૌથી ફિટ પ્લેયર્સ જે હીરો થી જરાપણ ઓછા નથી

IPL વિશ્વની સૌથી પ્રખ્યાત ક્રિકેટ લીગ છે. IPL 2022 માટે પ્લેયર્સની હરાજી કરવામાં આવી હતી. જેમાં ઘણી ટીમો ના ખાતામાં નવા ખેલાડીઓ આવ્યા છે તો ઘણી ટીમને પોતાના જૂના ખેલાડી પાછા મળ્યા છે આ વર્ષે આઈપીએલમાં ટીમ રમશે જેમાં 600 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી છે.

IPL ની નવી અને જૂની ટીમના પ્લેયર્સ IPL 2022 માટે મહેનત શરૂ કરી છે અને બધાની નજર IPL 2022 ની ટ્રોફી તરફ રહેશે આઇપીએલની આ સીઝનમાં ગળા ખેલાડી એવા છે જેમની ફિટનેસ ખુબ સારી છે. માટે આજે અમે તમને IPL 2022 ના સૌથી ફિટ, યોગ્ય ખેલાડીઓ વિશે જણાવીશું.

Image Source

વિરાટ કોહલી

IPL માં કુલ 207 મેચ રમવા વાડા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના સૌથી ફિટ ક્રિકેટ પ્લેયર સમાના એક છે એમણે અત્યાર સુધી આઈપીએલમાં 6283 રન બનાવ્યા છે. વિરાટ કોહલી કાયમ સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસ ના વિડીયો શેર કરતા રહે છે એ ઘણા લોકોના રોલ મોડેલ છે. તે વિગન ડાયટ ફોલો કરે છે.

Image Source

કગીસો રબાડા

દિલ્હી કેપિટલ ના પુર બોર્ડર 50 મેચ વાંચો 13 વિકેટ લેવા વાડા વાડા આઇપીએલના શ્રેષ્ઠ ખેલાડીમાના એક છે. IPL 2022માં એ પંજાબ કિંગ્સ ની તરફથી રમશે ફિટનેસ માટે રબાડા એક્સરસાઈઝ અને ડાયટ નું ધ્યાન રાખે છે જે દુનિયાના બેસ્ટ બોલરમાંના એક બની ગયા છે.

Image Source

હાર્દિક પંડ્યા

IPL 2022માં Gujarat Titan ટીમની કમાન સંભાળશે હાર્દિક પંડ્યા. અત્યાર સુધી 92 આઈપીએલમાં મેચ રમી ચૂક્યા છે એમની ફિટનેસ કમાલની છે તેઓ આઈપીએલની સાથે ઇન્ડિયન ટીમના સૌથી ફિટ ખેલાડીઓમાં આ એક છે. તે પોતાના વર્કઆઉટ ની વિડીયો અને ફોટોઝ પણ શેર કરતા રહે છે.

Image Source

આન્દ્રે રસેલ

84 મેચ 72 વિકેટ બનાવવા વાળા આન્દ્રે રસેલ ને કેકેઆર ટીમ ને 12 કરોડ રૂપિયા માં રિટન કર્યા છે. જેમને ખુબ જ આક્રમક બોલર માનવામાં આવે છે જેનો શ્રેય એમની ફિટનેસને જાય છે. એ પોતાના હેવી વર્ક આઉટ ના ફોટો અને વિડીયો જ શહેર કરતા રહે છે.

Image Source

કેએલ રાહુલ

94 મેચ માં 3273 રન બનાવનાર અને આઇપીએલ 2022 માં લખનવ સુપર જોઈન્ટ ટીમ ના કેપ્ટન કેએલ રાહુલ ના વિષયમાં એમ કહેવું ખોટું નથી કે એ જેટલા સ્ટાઇલિશ છે એટલા જ ફીટ પણ છે તે ઇન્ડિયન ટીમ ની સાથે સાથે IPLના પણ ફીટ ખેલાડીઓમાં આ એક છે.

Image Source

શિખર ધવન

ટીમ ઈન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવન આ વખતે પંજાબ કિંગ્સ માં ચાલ્યા ગયા છે એમને 8.25 કરોડમાં ખરીદવામાં આવ્યા છે ગબ્બરની આઈપીએલમાં ઘણી હરેલી મેચ ને જીતાડી છે તે ફિટનેસ ની ચિંતા કરનારા ખેલાડીઓમાંના એક છે.

Image Source

ઋષભ પંત

16 કરોડમાં રિટર્ન થયેલા દિલ્હી કેપિટલ ઋષભ પંત ની વિકેટકીપિંગ હું દરેક વ્યક્તિ ચાહક છે એની સાથે એમની બેટિંગ પણ ખુબ જ જોરદાર છે એના કારણે ટીમને ઘણી વખત જીત મળી છે ઋષભ પોતાની પરફોર્મન્સ સુધારવા માટે વર્કઆઉટ અને ડાયટ બન્નેનું ખૂબ જ ધ્યાન રાખે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *