દૌસામા એક અલગ અને અનોખી બાબત સામે આવી છે ત્યાં બે બાળકોની માતા પોતાના પતિ અને બાળકોને એકલા મૂકીને રાત્રે પ્રેમીની સાથે ફરાર થઈ ગઈ. તે મહિલાનો ઘણા સમયથી પાડોશી યુવક સાથે પ્રેમ-પ્રસંગ ચાલી રહ્યો હતો. સવારમાં જ્યારે ઉઠ્યા ત્યારે મહિલાના બાળકો તથા તેમના પતિએ તેમની શોધખોળ કરી પરંતુ તેમની કોઇ જ માહિતી મળી નહીં. તથા તેવી જ રીતે પાડોશી યુવક પણ પોતાના ઘરેથી ગાયબ મળ્યો ત્યારે લોકોને દરેક વસ્તુની સમજ પડી.
પતિએ રંગેહાથ પકડી હતી
મહિલાના પાડોશી યુવક સાથે ઘણા બધા સમયથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું અને પતિએ બે દિવસ પહેલાં જ અડધી રાત્રે પ્રેમી સાથે વાત કરતી પત્નીને રંગે હાથે પકડી લીધી હતી ત્યારબાદ આ ઘટના પછી પીડિત પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અને તેને પોલીસથી પોતાની પત્ની પાછી લાવવા અને પ્રેમી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
11 અને 9 વર્ષના છે બાળકો
આ મામલો દૌસાના બાંદિકૂઈનો છે. મહિલા ૩૨ વર્ષની છે અને તેમનું 12 વર્ષ પહેલા લગ્ન થયું હતું તેમાં એક 11 વર્ષનો દીકરો અને એક 9 વર્ષનો દીકરો છે. તેમના 33 વર્ષના પતિએ જણાવ્યું હતું કે ૩ ફેબ્રુઆરીએ રાત્રે લગભગ સાડા દસ વાગ્યે પત્નીના ફોનપર ફોન આવ્યો હતો.અને ફોન માંથી કોઈ યુવક નો અવાજ આવી રહ્યો હતો તેની ઉપર જેવા તે તેમની પાસે ગયા ત્યારે તેમને જોતાં જો તેમની પત્નીએ પણ બંધ કરી દીધો હતો.આમ પતિ નો આરોપ છે કે ફોન ઉપર પડોશી યુવક મોનુ કોળી નો અવાજ હતો. અને પત્નીથી પૂછતાછ કરી ત્યારે તેને ફોન નંબર ડિલીટ કરી દીધો હતો.
પત્નીનો આરોપ છે કે તે વ્યક્તિ ફોસલાવીને પત્નીને લઈ ગયો છે
મહિલાના પતિએ કહ્યું કે પાંચ ફેબ્રુઆરીની રાત્રે પડોશી મોનું રાત્રે લગભગ ૧૧ વાગ્યે તેને સમજાવી પટાવીને ભગાડીને લઈ ગયો છે તથા સવારે જ્યારે તે ઊઠ્યો ત્યારે પત્ની ઘરે હતી નહી અને ઘરમાં માત્ર બંને દીકરા હતા ત્યારબાદ આસપાસ તપાસ કરવા છતાં તેમની પત્ની મળી નહિ અને પડોશી મોનુ ના ઘરે ગયા ત્યારે તે પણ ઘરેથી ગાયબ હતો. તેથી તે પતિ નો આરોપ છે અને તેમને શક કે પડોશી મોનુ જ તેમની પત્નીને ભગાડીને લઈ ગયો છે.
ઘર માં મુકેલા 56 હજાર રૂપિયા અને ઘરેણાં પણ લઈ ગઈ
પીડિતે જણાવ્યું કે પ્રેમી મોનું ગોળી તેમના ઘરની પાસે જ રહે છે અને એવામાં પત્નીની જાન-પહેચાન તેમની સાથે હતી ત્રણ ફેબ્રુઆરીની રાત્રે ફોન પર વાત કરતી વખતે પત્નીને પકડી ત્યારે તેના અફેર વિશે જાણકારી મળી ત્યાર બાદ પત્નીએ તેને પોતાના બે બાળકોને છોડીને ફરાર થઈ ગઈ હતી મહિલાના પતિએ પોલીસને જણાવ્યું કે તેમની પત્નીએ પ્રેમી સાથે ભાગી ગઈ ત્યારે ઘર માં મુકેલા 56 હજાર રૂપિયા અને ઘરેણાં લઈ ને ફરાર થઈ છે. પીડિતે તેમની પત્નીને શોધવા માટે અને પ્રેમીની ધરપકડ થાય તેવી માંગ કરી છે.
લગ્નમાં જવાની વાત કરીને ગયો હતો આરોપી
આ મામલામાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી વિકાસશીલે જણાવ્યું છે કે આરોપી મોનું લગ્ન સમારોહમાં જવાની વાત કરીને ગયો હતો. અને તેનાથી એવું લાગે કે તે ભગાડીને લઈ ગયો નથી. અને પરિવારનું ધ્યાન ઘટના તરફ જઈ શકે નહીં. અને આરોપી લગ્ન સમારોહમાં ગયો નહીં અને મહિલાને ભગાડવાની પ્લાનિંગ કરી રહ્યો હતો તેથી તેમને જણાવ્યું કે પીડિતની રિપોર્ટ ઉપર કેસ નોંધીને મહિલાની શોધખોળ શરૂ કરી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team