પોતાના બજેટમાં કેવી રીતે કરવો માલદીવ્સ જવા માટેની ટ્રીપનો પ્લાન 

  • by

તમે માલદિવ્સ જવાની રીતનો પ્લાન કરી રહ્યા છો પરંતુ તમારું બજેટ ખોરવાઈ જશે તેની બીક છે? તો ચાલો પછી આજે અમે તમારા બજેટમાં માલદિવ્સની ટ્રિપ પ્લાન કરીએ

માલદિવ્સ એક એવુ ડેસ્ટીનેશન છે જે સેલિબ્રિટીસ લોકોમાં ખુબજ લોકપ્રિય છે. તે ખુબજ સુંદર આઈલેન્ડ બોલિવૂડના એકટર્સને ખુબજ પસંદ આવે છે. અને દર બીજા દિવસે આપણને કોઈને કોઈ સેલિબ્રિટીસના માલદિવ્સના ફોટા આપણા સુધી પહોંચતા જ હોય છે.આપણા માંથી પણ ઘણા લોકોની ઈચ્છા હશે કે આપણે પણ માલદિવ્સ જઈએ.

પરંતુ આપણું બજેટ આપણને તેની પરવાનગી આપતું નથી. આપણા દરેકને લાગે છે કે ઇન્ટરનેશનલ ટ્રીપમાં બે થી અઢી લાખ રૂપિયાનો ખર્ચ થાય છે અને તેવાર ક્યાંકને ક્યાંક સાચી પણ છે લાઈટ થી લઈને હોટલ અને ખાણીપીણીના કારણે આપણું બજેટ ઉપર થઈ જ જાય છે.

તો પછી આ ટ્રીપ કેવી રીતે કરવી શક્ય છે? શક્ય છે ઓછામાં ઓછા બજેટમાં તમે માલદિવ્સ ની ટ્રિપ કેવી રીતે પ્લાન કરી શકો છો આવો જાણીએ તે ટિપ્સ વિશે

પ્લાન કરો સંપૂર્ણ બજેટ
હવે તમે ઇન્ટરનેશનલ ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તેની તૈયારી અમુક મહિના પહેલા જ શરૂ કરી દો. તમારું એક બજેટ કરો અને તેની માટે 23 બચાવીને રાખવું જ્યારે તમે જવાનો પ્લાન કરો ત્યારે તે દરમિયાન તમારા પાસે નું સેટિંગ સિવાય પણ ઇમરજન્સી ફંડ પણ તમારી સાથે રાખો તમે કેટલા દિવસ માટે જઈ રહ્યા છો તે નક્કી કરો ઓછામાં ઓછા ચાર પાંચ ટ્રાવેલ એજન્ટ પાસે તમારા પેકેજ ની જાણકારી લો અને તમે જાતે પણ ઓનલાઇન સર્ચ કરો તે સિવાય માલદિવ્સ જવા માટે ઓફ સીઝન એટલે કે એપ્રિલથી જૂન મહિનાની પસંદગી કરો.

આ રીતે કરો ફ્લાઇટ બુક
સૌપ્રથમ જે કામ તમારે કરવાની છે તે ફ્લાઇટ બુકિંગ નો છે જો તમે પહેલેથી જ ટિકિટ બુક કરાવી લેશો તો તમારો ખર્ચો ઘણા બધા હદ સુધી ઓછો થઈ જશે. એક વાતનું ધ્યાન રાખો કે તમે લોકો પ્લાન કરી રહ્યા નથી તેની માટે જો સંભવ હોય તો ઓછામાં ઓછા ત્રણ ચાર મહિના પહેલા ટિકિટ બુક કરો.

હોટલ અને એકોમોડેશન આવી રીતે કરો બુક
માલદિવ્સ એવી જગ્યા છે જ્યાં પ્રાઇવેટ અને લોકલ બંને પ્રકારના આઇલેન્ડ છે પ્રાઇવેટ થાઈલેન્ડમાં તમને દરેક પ્રકારની લક્ઝરિયસ સુવિધા મળશે નહીં આ રિપોર્ટ ખૂબ જ મોંઘા હોય છે પરંતુ તમે તમારા બજેટના અનુસાર આ ટ્રીપ પ્લાન કરો છો તો તમે પ્રાઇવેટ ની જગ્યાએ પબ્લિક આઈલેન્ડમાં હોટલ બુક કરાવો અહીં તમને ખૂબ જ સારા ગેસ્ટ હાઉસ મળી જશે.

ટ્રાન્સપોર્ટેશન
પર્યટકો ખાસ કરીને માલદિવ્સમાં એક દ્વીપ થી બીજા દ્વીપ  ઉપર જવા માટે સ્પીડ બોટ ભાડા ઉપર લે છે તે ખૂબ જ મોંઘી હોઈ શકે છે તેથી તમે કોશિશ કરો કે માલદિવ્સ માફ કરવા માટે લોકલ ટ્રાન્સપોર્ટ નો સહારો લો તેની કિંમત 70થી 250 રૂપિયા સુધી હશે.( કોરોના ના કારણે ભાવમાં ફેરફાર હોઈ શકે છે.)

વૉટર એક્ટિવિટીસ કરો પરંતુ સમજી-વિચારીને
માલદિવ્સ વૉટર એક્ટિવિટીસ માટે ખૂબ જ જાણીતું છે તમે અહીં જેટ સ્કીઇંગ, ફ્લાયબોર્ડિંગ, બનાના બોટિંગ, કાઇટ સર્ફિંગ, ડાઇવિંગ અને સ્નોર્કલિંગ વગેરે કરી શકો છો. સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ કરતા પહેલા તમે અહીંના લોકલ વ્યક્તિને પૂછો. આ પ્રકારે તમે તમારા રૂપિયા બચાવી શકો છો ધ્યાન રાખો કે તે વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ખૂબ જ મોંઘી હોય છે. 9 હજાર રૂપિયાથી લઈને 70 હજાર રૂપિયા સુધીની એક્ટિવિટીસ માલદિવ્સમાં થાય છે. તેથી તમારા બજેટના હિસાબથી વૉટર એક્ટિવિટીસની પસંદગી કરો.

ખાવા-પીવા ઉપર કરો ધ્યાનપૂર્વક ખર્ચ
માલદિવ્સ બેસ્ટ સી ફૂડ માટે ખૂબ જ લોકપ્રિય છે અને અહીં ફૂડની રેન્જ દરેક રિસોર્ટમાં અલગ અલગ જોવા મળે છે. જ્યારે તમે કોઇપણ રેસ્ટોરન્ટ અથવા રીઝલ્ટ માં ખાવા માટે જાવ ત્યારે પહેલેથી જ નક્કી કરો કે તમે શું ભોજન લેશો. સ્થાનિક લોકો પાસે જઈને પૂછો કે આજુબાજુમાં કયા રિસોર્ટ અને કઈ હોટલ સારી છે. અને તેના અલગ અલગ ફૂડ પોઇન્ટ વિશે પણ પૂછો એવામાં તમે તમારા બજેટમાં પણ રહેશો અને તમારી ટ્રીપ એન્જોય કરી શકશો.

જો તમે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો તો તમારા બજેટમાં માલદિવ્સ ની ટ્રીપ કરવી શક્ય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *