આજે અમે તમને જલ જીરા કોકટેલ રેસીપી જણાવી રહ્યા છીએ. આ કોકટેલ માં કાળુ મીઠું, જીરું, ચાટ મસાલો લીંબુનો રસ અને મધ જેવા ભારતીય મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આ ડ્રિંક શિયાળા ની સાંજે પીવાની મજા જ કઈક અલગ છે.
સામગ્રી
- 60 મિલી જિન
- 15 મિલી લીંબુનો રસ
- 15 મિલી જીરા મધ નું સીરપ
- એક ચપટી કાળુ મીઠું
- ટોનિક વોટર
- બેઝલ ના પાંદડા અને હાઇડ્રેટેડ નારંગી
- ગ્લાસવેસર: ટોમ કોલિન્સ
જલ જીરા કોકટેલ કેવી રીતે બનાવવું
- જીરા મધ નુ સિરપ બનાવવા માટે પહેલા જીરુંને બરાબર શેકો. ત્યારબાદ 250 મિલી પાણી સાથે 10 મિનિટ માટે જીરા ને ઉકાળો. હવે તેને ગેસ પર થી ઉતારી ને 500ml મધ તેમા નાખો
- ત્યારબાદ ટોનિક વોટર સિવાય બધી જ સામગ્રી ને એકસાથે મિક્સ કરો.
- હવે તેના પર સ્પલેશ કિનન સ્પાર્કલ્સનો મૂકો.
- અંતે બેઝલ ના પાંદડા અને હાઇડ્રેટેડ નારંગીથી સજાવટ કરી સર્વ કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood Team