અઠવાડિયામાં 300 મિનિટ કસરત કરવામાં આવે તો વધુ આહાર લઈને પણ વજન ઓછું કરી શકાય છે

વ્યાયામ તમને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ એના માટે તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછી ત્રણ હજાર કેલરી બર્ન કરવી જરૂરી છે. આ કરવા માટે તમારે દરરોજ લગભગ એક કલાક અઠવાડિયામાં 300 કલાક અઠવાડિયામાં છ દિવસ કસરત કરવી પડશે. એનું કોઈ નવી વાત નથી. કારણ કે આપણી કમરના કદ અને કસરત વચ્ચે અનોખો સંબંધ છે.

તો આપણે વજન ઘટાડવાની પ્રક્રિયાને સરળ શબ્દોમાં કહીએ તો તે કંઈક એ રીતે કહી શકાય કે,જો આપણે કસરત કરીએ છે તો શરીરની કેલરી ખર્ચાય છે. જેના કારણે શરીરમાં ઊર્જાનો અભાવ આવે છે. આવી પરિસ્થિતિમાં શરીરમાં સંગ્રહિત થયેલી ચરબી ઉપયોગમાં લેવાય છે. જેથી કરીને આપણી શારીરિક પ્રવૃત્તિઓ ચાલુ રહે આ પ્રક્રિયાને કારણે વ્યક્તિ પાતળી થાય છે.

વજન ઘટાડવાની મૂળભૂત બાબતો ની આ સામાન્ય વાત છે . પરંતુ દરેક સાથે આ બાબત કામ કરતી નથી. ઘણીવાર લોકોનું શરીર વ્યાયામ પ્રમાણે અનુકૂળ થતું નથી. અથવા યોગ્ય પરિણામ આપતું નથી. માનવ વિકાસના કારણે આપણું શરીર ખરી રીતે ભૂખમરા દરમિયાન શરીરને ઉર્જા આપવા માટે ચરબીનો સંગ્રહ કરે છે. આ જ કારણ છે કે, શરીર વજન ઘટાડવાના પ્રયત્નો અને નબળા પડે છે. નવા અભ્યાસો એવી જ તકનીકી અને નવી જાણકારી આપે છે.

આ મુજબ વર્કઆઉટ દ્વારા ભૂખના હોર્મોન્સને સક્રિય રાખી ને તમે વધુ કેલેરી નવા વપરાશ કરી શકો છો. આના પહેલા વજન ઓછું કરવાના અધ્યાયનોમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો કસરત કરવાનું શરૂ કરે છે. કેટલાક લોકોનું વજન ખરા અર્થમાં વધી જતું હોય છે. પરંતુ યુએસએની કેન્ટુકી યુનિવર્સિટીના ન્યુટ્રિશનના પ્રોફેસર કેલઈ વર્ષો સુધી આ દાવા પર સંશોધન કરે છે. તેનું અનુમાન છે કે, કસરત પછી લોકો કેલેરી ગુમાવવાની મહત્તમ મર્યાદા છે.

એટલે કે જો તેઓ તેમના કસરતના કલાકો વધારે તો કદાચ થોડી કેલેરી અને વજન ઘટી શકે. પ્રોફેસર કાયલે અને તેમના સાથીઓએ 2018 માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં આવા બાબત પર અભ્યાસ કર્યો હતો. એમણે એવા પુરુષોને એવા સ્ત્રીઓને કહ્યું જેમનું વજન વધતું હતું અને તેઓ એક અઠવાડિયામાં વર્કઆઉટ દરમિયાન 1500 અથવા તરહ 3000 કેલેરી બર્ન કરી શકે એટલી કસરત કરવા માટે કહેવામાં આવ્યું.

આ વિચાર પર અમલ કરતા વૈજ્ઞાનિકો એ એ લોકોને ત્રણ મહિના સુધી વ્યાયામ કરાવ્યો. જેના પછી એમનું વજન ચેક કરવા માં આવ્યું. એમનું મેટાબોલિઝમ ચેક કરીને નિશ્ચિત કરવામાં આવ્યું કે, દરેક વ્યક્તિને ત્રણ મહિનાના સમયગાળામાં કેટલી કેલેરી ખર્ચ કરી ગણતરી પ્રમાણે જાણવા મળ્યું કે આ લોકોએ એક અઠવાડિયામાં આશરે 1000 કેલરી ખાધી છે. આ ગણતરી નો ઉપયોગ કરીને જાણવા મળ્યું કે ભાગ લેનાર દરેક મહિલા અને પુરુષ એ અઠવાડિયે 500 કેલરી બર્ન કરી.

એટલે કે દર અઠવાડિયે 500 કેલરી ઘટાડવા માટે તેઓ સક્ષમ હતા. તે જ સમયે કેટલાક લોકોએ તો 3000 કેલેરી માં ઘટાડો કરવામાં સફળ થયા હતા. તેઓ વળતર યુક્ત આહાર વતી પણ 2000 કેલરી ડેફિસિટ મેળવવામાં કામયાબ થયા હતા જોકે કોઈ પણ વ્યક્તિના મેટાબોલીઝમ રેટ માં સંપૂર્ણપણે વધુ કોઇ બદલાવ જોવા મળ્યો ન હતો. પરંતુ રસપ્રદ પરિણામ એ હતું કે કસરત કરવાવાળી વ્યક્તિઓ એ વજનમાં ઘટાડો કર્યો હતો. જોકે આ અધ્યયનમાં પ્રોફેસર ફ્લેક દ્વારા કરેલા ઘણા બધા પ્રશ્નો જવાબ મળ્યા નહોતા.

જેમ કે અલગ અલગ માત્રામાં કરવામાં આવેલી એક્સરસાઇઝથી લોકોની ભૂખરા હોર્મોન્સને અલગ રીતે અસર કરે છે ? જેથી સંશોધકોએ વ્યાયામ સંબંધિત પ્રયોગ અગાઉના અભ્યાસ ની જેમ જ રાખ્યો હતો. પરંતુ આ વખત ના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.આ વખતે પ્રયોગોમાં 44 બેઠાડું જીવતા અને વધુ વજનવાળા સ્ત્રી-પુરુષો માંથી અડધાને અઠવાડિયામાં બે વાર ઓછામાં ઓછી 90 મિનિટ અથવા અઠવાડિયામાં એક કે બે સત્રમાં 450 કેલરી ઘટે ત્યાં સુધી કસરત કરવાનું કહેવામાં આવ્યું.

ત્યારે સહભાગીઓ દ્વારા 1500 કેલેરીનો ખર્ચ કર્યા વિના તેમની પોતાની મરજીથી એમણે કસરત કરવા માટે કહ્યું. કેટલાકે ચાલવા જવાનું નક્કી કર્યું પરંતુ, કેટલાક એ કસરત ના અન્ય વિકલ્પ પસંદ કર્યા.આ લોકોએ પોતાના પ્રયત્નો ને ટ્રાય કરવા માટે હાર્ટ રેટ મોનિટર પણ પહેર્યું હતું.

બાકીના સભા કે અઠવાડિયામાં છ દિવસ 40 થી 60 મિનિટ કસરત કરવાનું શરૂ કર્યું તે એક સેશનમાં 500 કેલરી બર્ન કરે છે આ રીતે અઠવાડિયામાં ત્રણ હજાર કેલરીનો વપરાશ થાય તે જ સમયે સંશોધકોએ તેમની ભૂખ ને અસર કરતા ચોક્કસ હોર્મોનનું સ્તર ચકાસવા લોહીના નમૂના પણ લીધા હતા. 12 અઠવાડિયા પછી બધાને અભ્યાસ પ્રયોગશાળામાં પાછા એકઠા કરવામાં આવ્યા જ્યાં સંશોધકો દ્વારા તેમના શરીરની રચનાને ફરીથી ગોઠવીને ફરીથી લોહીના નમૂના લેવામાં આવ્યા અને કેલરી ની ગણતરી કરવામાં આવી. આ વખતે ફરી વળતર આપનારી કેલરી 1000 હોવાનું જાણવા મળ્યું હતું.

પરિણામે માત્ર સ્ત્રી અને પુરુષ છ દિવસ કસરત કરે છે .તેમનું વજન ઘટ્યું શરીરની ચરબી ચાર પાઉન્ડ ઘટી હતી અધ્યયન કરતા અભ્યાસમાં ભાગ લેનાર તમામ જૂથ વચ્ચે અંધારે તફાવતની જાણ કરી તેમણે કહ્યું કે જે લોકોએ અઠવાડિયામાં ત્રણ હજાર કેલરી બર્ન કરી છે. તેમના શરીરમાં હોર્મોનના સ્થળમાં ફેરફાર જોવા મળે છે. આ એક પ્રકારનું છે ખોરાક ઘટાડી શકે છે અને તે જાણવા મળ્યું કે, નિયમિત કસરત કરનારા લોકોમાં કસરતથી હોર્મોન પ્રત્યે સંવેદનશીલતા વધી છે. અને આથી તેઓ ખાવાની ટેવને વધુ સારી રીતે નિયંત્રિત કરી શક્યા હતા..

ઓછા વ્યાયામ કરનારા સહભાગીઓ માં આવા હોર્મોનલ ફેરફાર જોવા મળ્યા નહોતા. પરિણામો પર પ્રોફેસર પ્લે કહ્યું નવો પ્રયોગ કરવા પરિણામોની પુષ્ટિ કરે છે કે, આપણામાંથી મોટાભાગના લોકો કસરત કર્યા પછી વધુ ખાતે પરંતુ અઠવાડિયામાં વધારાની 1000 કેલરી થી વધુ ખાઈ શકતા નથી. તેથી જો કોઈ વ્યક્તિ કસરત કરીને આના કરતાં વધુ કેલરી બર્ન કરે છે તો તે વજન ઘટાડી શકે છે જોકે તેની મર્યાદા છે.

ડોક્ટર ફ્લેકે કહ્યું કે કસરત કહીને અઠવાડિયામાં હજારો કે કેલેરી ઘટાડવી એ પડકારજનક છે. જે હંમેશા પૂર્ણ કરી શકાતું નથી. એ સિવાય આ અભ્યાસ થોડા મહિના ના વિશ્લેષણ પર આધારિત છે તે સૂચન કરતું નથી કે ભૂખ અને ચયાપચય માં અનુગામી ફેરફારો આપણા ચરબીના નુકસાન વધારો કરશે કે, ઘટાડવા તેમ છતાં જેઓ કસરત ની મદદથી વજન ઘટાડવા માંગે છે તેઓ ઇચ્છે તો કસરત કરી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *