ફાટેલા હોઠ થી લઈને કમજોર હાડકા સુધી વિટામિન ની ઉણપ ના ઘણા બધા લક્ષણ હોઈ શકે છે. કમજોર દાંત અને હાડકા વીટામીન-ડીની ઉણપ તરફ ઇશારો કરે છે અને આપણા શરીરને પ્રોટીન વિટામિન સહિત દરેક પોષક તત્વોની ખાસ જરૂર હોય છે શરીરમાં પોષક તત્વોની ઉણપના કારણે ઘણા બધા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવી પરિસ્થિતિમાં જો આ સમસ્યાઓ પર ધ્યાન ન આપવામાં આવે તો તે વધી શકે છે અને તેની માટે આજે અમે તમને આ વિટામિન્સ થી થતી ઉણપ વિશે વાત કરી રહ્યા છીએ
ફાટેલા હોઠ થી લઈને કમજોર હાડકા સુધી વિટામિન ની ઉણપ ના ઘણા બધા લક્ષણો હોઈ શકે છે. કમજોર દાંત અને હાડકાં વિટામિન ડીની ઉણપના લીધે થાય છે. ત્યાં જ ફાટેલા હોઠ અને પેઢા માંથી લોહી આવવું પણ વિટામિન સી તથા વિટામીન બી ના ઉણપ તરફ જ ઇશારો કરે છે. આજે અમે તમને એવી સમસ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની ઉપર કોઈપણ વ્યક્તિનું ધ્યાન જતું નથી પરંતુ આ સમસ્યા પણ શરીરમાં એક ખાસ વિટામીનની ઊણપના કારણે થઈ શકે છે.
એવા ઘણા બધા લોકો છે જેમને ફાટેલી એડી ની સમસ્યાનો સામનો કરવો પડે છે અને લગભગ લોકોમાં શિયાળાની ઋતુ આ સમસ્યા વધુ જોવા મળે છે પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જેને આખું વરસ ફાટેલી એડીઓની સમસ્યાનો સામનો કરવો પડે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કેમ થાય છે? એડી ફાટવાના ઘણા બધા કારણો હોઈ શકે છે જેમ કે તમારી ત્વચાનું પૂરતું ધ્યાન ન આપવો અને ગંદકી વગેરે પરંતુ શું તમે જાણો છો કે એડી ફાટવા પાછળ શરીરમાં વિટામિનની ઊણપ પણ એક મોટું કારણ હોઇ શકે છે. તેવી પરિસ્થિતિમાં જાણીએ કે શરીરમાં કયા વિટામિનની ઊણપને કારણે ફાટેલી એડી ની સમસ્યાનો સામનો કરવો પડે છે.
કયા વિટામીનની ઊણપના કારણે કરવો પડે છે ફાટેલી એડી ની સમસ્યાનો સામનો
વિટામિન સી વિટામિન સી અને વિટામિન બી3 ત્વચાના સ્વાસ્થ્યને મેન્ટેન રાખવા માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે. શરીરમાં આ વિટામિનની ઉણપ થવાથી ફાટેલી એડીને સમસ્યાનો સામનો કરવો પડે છે એવામાં લગભગ લોકોને તેના વિશે માહિતી હોતી નથી અને તે પરિસ્થિતિમાં જરૂરી છે કે તમે ડોક્ટરનો સંપર્ક કરો અને આ ત્રણ વિટામિનની ઉણપની તપાસ કરાવો.
વિટામીન બી3
વિટામિન બી3 ત્વચા અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે અને શરીરમાં વિટામિન બી 3 ની ઉણપ ના કારણે યાદશક્તિ ઓછી થઈ જવી ઝાડાની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે ઘણી વખત વિટામિન બી 3ની ઉણપથી શરીરમાં તે ભાગમાં ખૂબ જ ખંજવાળ આવે છે જે તાપના સંપર્કમાં રહે છે, જેમ કે ગરદન અને હાથ તથા પગ વગેરે.
વિટામીન સી
વિટામિન સી પેઢા અને ત્વચા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શરીરમાં વિટામિન સીની ઊણપથી કરવી નામની બીમારી થાય છે જેનાથી પેઢામાંથી લોહી આવે, વાળના મૂળની આસપાસ લોહી વહેવું તથા ધીમે ધીમે ઓછો થવો સામેલ છે અને તે સિવાય વાળ ખરવા, થાક તથા એનિમિયા પણ વિટામીન સી ની ઉણપ ના લક્ષણો છે.
વિટામિન ઈ
વિટામિન ઈ રોગ પ્રતિકારક શક્તિ કોશિકા અને લોહી પરિભ્રમણ ને બનાવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેને બ્યુટી વિટામીન ના રૂપે પણ લોકો જાણે છે. ત્વચા અને વાળ માટે વિટામિન ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વિટામિન ઈ ની ઊણપથી મસલ્સમાં કમજોરી, ડ્રાય ત્વચા પર કરચલી પડવી તથા સમયથી પહેલા જ વૃદ્ધ થઈ જવું શામેલ છે.
આ રીતે મેળવો ફાટેલી એડીઓની સમસ્યાથી રાહત
ફાટેલી એડી પાછળ શુષ્ક ત્વચા એક મોટું કારણ છે એવામાં આ સમસ્યાથી બચવા માટે જરૂરી છે કે તમે તમારી એડીને મોઇશ્ચરાઇઝ રાખો તેની સાથે જ એ વાતનું પણ જરૂરી ધ્યાન રાખો કે તમે પોતાને તથા ત્વચાને હાઈડ્રેટ રાખો. શરીરમાં પાણીના પ્રમાણને વધારો તેની સાથે જ ફાટેલી એડીને સમસ્યાથી ની જાત મેળવવા માટે ત્વચાની યોગ્ય રીતે સાર-સંભાળ રાખો તેની માટે રાત્રે સુતા પહેલા એડીને સારી રીતે સાફ કરો ત્યારબાદ મોઇશ્ચરાઇઝર નો ઉપયોગ કરો, અને તે સિવાય તમે એવી ક્રીમ નો પણ ઉપયોગ કરી શકો છો જે ક્રેક હિલ્સની સમસ્યાથી ની જાત મેળવવા માટે તમારી મદદ કરી શકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે
Author: FaktFood Team