આપણે બધાએ પોતાના બાળપણમાં કોઈને કોઈ કાર્ટુન જરૂરથી જોયું હશે અને આપણું બાળપણ કાર્ટુન થવામાં જ જતો હતો પહેલાના સમયમાં મોબાઈલ ન હોવાથી 90ના દશકના બાળકો કાર્ટુન શો જોયા કરતા હતા, અને તે કાર્ટૂનને વાત જ કંઇક અલગ હતી એ સમયમાં ટીવી ઉપર કંઈક એવા માસ્ટર પીસ કાર્ટુન પ્રસારિત કરવામાં આવતા હતા જે સમયની કસોટી પર ઉભા ઉતરવાની સાથે જ આજના કાર્ટૂનના મુકાબલામાં વધુ એન્ટરટેઇનિંગ અને ખૂબ જ અલગ અલગ હતા. અને એ જ કારણ છે કે 90ના દશકના કાર્ટુનને ગોલ્ડન એરા કહેવામાં આવતા હતા.
આજના આર્ટિકલમાં અમે તમને ૯૦ના દશકના સૌથી બહેતરીન અને યાદગાર કાર્ટુન વિશે જણાવીશું જેનાથી તમારી ઘણી બધી યાદો જોડાયેલી છે.
આવો જાણીએ 90ના દશકના એ કાર્ટુન વિશે જેને લોકો આજે પણ ખૂબ જ યાદ કરે છે.
ચિપ ‘એન’ ડેલ, 1989
વિન્ની ધ પૂહ, 1988
પોપાય, 1933
હી-મેન, 1983
ટિમોન અને પુમ્બા, 1995
ટેલ્સસ્પિન, 1990
જોની બ્રાવો, 1995
ધ પાવરપફ ગર્લ્સ, 1998
કરેજ ડી કવર્ડલી ડોગ, 1996
એડ, એડ અને એડી, 1999
કેપ્ટન પ્લેનેટ, 1990
ડેક્સ્ટર્સ લેબોરેટરી, 1995
આઈ એમ વીઝલ, 1997
ધ માસ્ક, 1995
ડેનિસ ધ મેનેસ, 1986
ધ રિયલ એડવેન્ચર્સ ઓફ જોની ક્વેસ્ટ, 1996
ધ ફ્લિન્સ્ટોન્સ, 1960
લૂની ટ્યુન્સ, 1930
ડક ટેલ્સ, 1987
ધ યોગી ભાલુ શો, 1958
ધ જેટ્સન્સ, 1987
સ્વાટ કેટ્સ: ધ રેડિકલ સ્ક્વોડ્રન, 1983
અલાદ્દીન, 1994
ટોમ એન્ડ જેરી, 1940
ટોપ કેટ, 1961
ધ સેન્ચુરિયન, 1986
સ્કૂબી-ડુ, 1969
G.I.Joe, 1983
ધ જંગલ બુક, 1989
આવી ગઈને તમને બાળપણની યાદ?
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team