વૈક્સિંગ કરાવ્યા પછી ઘણી છોકરીઓ અને મહિલાઓને ત્વચા પર ઘણા પ્રકારની નાની મોટી સમસ્યાઓ થાય છે જેમ ને ત્વચા પર લાલિમા આવવી, નિશાન પડી જવા, બળતરા, સોજા તેમજ ખંજવાળ આવવી વગેરે. જો તમે વૈક્સિંગ કરવા અને કરાવ્યા પછી આ સમસ્યાઓ દૂર કરવા ઈચ્છો છો તો નીચે જણાવેલા ઉપાયો અજમાવી શકો છો.
1. હાથ તેમજ પગની વૈક્સિંગ કર્યા પછી તે ભાગ ઉપર કોલ્ડ ક્રીમ લગાવો.
2. વૈક્સિંગ પછી તે ભાગો પર ટી ટ્રી ઓઇલ પણ લગાવી શકો છો. આતે એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ થી ભરપૂર હોય છે, જે ખંજવાળ અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે.
3. વૈક્સિંગ પછી જો ત્વચા પર ખંજવાળ આવી રહી હોય, તો તમે નારિયેળ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. તમે આ તેલમાં 1 કપ ખાંડ ઉમેરો અને આ મિશ્રણને સ્ક્રબની જેમ ઉપયોગ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team