ઉનાળા દરમિયાન ભારતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધી જાય છે. ભીષણ ગરમીથી બચવા માટે લોકોના ઘરમાં સતત પંખા, કુલર, એસી ચાલે છે. જો કે મોટાભાગના ઘરમાં પંખાનો વધારે ઉપયોગ થાય છે. સામાન્ય રીતે પંખા 3 બ્લેડના હોય છે. પરંતુ શું તમે જાણો છો હવે ધીરે ધીરે 4 પ્બેડના પંખાનું ચલણ પણ વધી રહ્યું છે.
ભારતમાં ત્રણ બ્લેડના પંખાનો ઉપયોગ વધારે થાય છે જ્યારે વિદેશોમાં 4 બ્લેડના પંખા જ ઉપયોગમાં લેવાય છે. આજે તમને જણાવીએ 3 અને 4 બ્લેડના પંખા વચ્ચે અંતર શું હોય છે.
અમેરિકા, રુસ જેવા ઠંડા દેશોમાં 4 બ્લેડના પંખાનો ઉપયોગ થાય છે. અહીં ઘરમાં એસી લગાવેલું હોય છે. તેવામાં એસીના પૂરક તરીકે 4 બ્લેડના પંખા લગાવેલા હોય છે. તેનો ઉપયોગ કરવાથી એસીની હવા વધારે પ્રસારિત થાય છે.
જ્યારે ભારતમાં 3 બ્લેડના પંખા વધુ ઉપયોગમાં આવે છે. આ પંખાનો ઉપયોગ કરવાથી રુમમાં હવા વધારે આવે છે. હવા માટે આ પંખા લગાવવામાં આવે છે. 3 બ્લેડના પંખા હળવા હોય છે જ્યારે 4 બ્લડના પંખાની સરખામણીમાં વધારે ફાસ્ટ ચાલે છે. તેના કારણે ભારતમાં 3 બ્લેડના પંખાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.
4 બ્લેડના પંખાની સરખામણીમાં 3 બ્લેડના પંખા વધારે વિજળીની ખપત પણ ઓછી કરે છે. ભારતમાં લોકો વિજળી માટે 3 બ્લેડના પંખાનો ઉપયોગ કરે છે. આ સિવાય 4 બ્લેડના પંખા મોંઘા પણ હોય છે. તેથી લોકો આ પંખા ખરીદવાનું પસંદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team