આઇબ્રો કરાવતી વખતે દુખાવાને ઓછો કરવા માટે ની 10 આસાન પદ્ધતિ

Image Source

જો આપણે આઇબ્રો યોગ્ય રીતે ફઈ ના હોય તો તે ચહેરા નો આખો દેખાવ અલગ કરી નાખે છે અને આઇબ્રોને યોગ્ય રીતે બનાવવી ખૂબ જ જરૂરી છે પરંતુ જો વાત કરીએ કે આઇબ્રો બનાવવાની રીતની તો એ વસ્તુ સાફ છે કે આઇબ્રો બનાવવી બાળકો નો ખેલ નથી ઘણા બધા લોકોને તો તેમાં એટલો બધો દુખાવો થાય છે કે તે ખૂબ જ તકલીફ માં આવી જાય છે અને એક તરફથી જોવા જઈએ તો આઇબ્રો કરાવતી વખતે કટ લાગવાથી પણ આંખોની આસપાસની ત્વચા લાલ થઇ જવાનું જોખમ પણ રહે છે.

તમે ભલે આઇબ્રો ગમે તે રીતે બનાવી રહ્યા હો પરંતુ દુખાવો તો થાય જ છે આઇબ્રો સેવિંગ ને જો છોડી દેવામાં આવે તો બીજા દરેક ઉપાય માં દુખાવો ખૂબ જ વધુ થાય છે આઇબ્રો સેવિંગ પણ એટલી લોકપ્રિય નથી અને તેનાથી વાળ ખૂબ જ જલ્દી દેખાવા લાગે છે.

આઇબ્રો વ્યક્તિને પણ એટલું પસંદ કરવામાં આવતું નથી પરંતુ આઇબ્રો પ્લકિંગ અને થ્રેડિંગ બંને ને સૌથી સારો ઉપાય માનવામાં આવે છે. તમે બંનેમાંથી કોઈ પણ રીતે આઇબ્રો બનાવી શકો છો અને જો તમે ઈચ્છો છો કે દુખાવો થાય નહીં તો અમુક ટિપ્સ તમે ફોલો કરી શકો છો ચાલો જાણીએ આજે આ બંને રીતની અને જાણવાની કોશિશ કરીએ કે આઇબ્રો કરાવતી વખતે દુખાવાને કેવી રીતે ઓછું કરી શકાય.

પ્લકિંગ દરમિયાન દુખાવાને કેવી રીતે કરવો ઓછો

લગભગ ઘરે આપણે આઇબ્રો પ્લકિંગ વિશે વિચારીએ છીએ અને તે કોશિશ કરીએ છીએ કે ખૂબ જ જલદી કામ થઈ જાય પરંતુ તે દરમિયાન આંખો માં દુખાવો પણ થઈ જાય છે અને તેની આસપાસની ત્વચા માં ખેંચાણનો અનુભવ થાય છે તથા દુખાવો પણ થાય છે તો પછી તે સમયે કઈ ટિપ્સને ફોલો કરવી જોઈએ ચાલો જોઈએ.

Image Source

શાવર પછી કરો આઇબ્રો પ્લક.

જો તમે ઘરે જ આઇબ્રો કરવાનું વિચારી રહ્યા છો તો નાહ્યા બાદ તેને કરો. તે એટલા માટે કારણ કે નાહતી વખતે આપણા હેર ફોલિકલ ઓપન થઇ જાય છે અને એવામાં વાળ આસાની થી નીકળી જાય છે તેવી કરતા પહેલા ગરમ પાણીથી શાવર લેવો વધુ સારું સાબિત થઈ શકે છે.

Image Source

સમય સમય પર ટ્વીઝર બદલતા રહો

જો તમને હંમેશા પ્લકિંગ કરવું સારું લાગે છે તો થોડા થોડા સમયે ટ્વિઝર્સ અને પ્લકર ને બદલતા રહો. ફૂગ લાગેલુ નું ટીઝર વધુ દુખાવો આપશે તેની સાથે જ તેને સાફ અને ડ્રાય જગ્યા ઉપર સ્ટોર કરવામાં નહીં આવે તો તમારી ત્વચા ઉપર તકલીફ આવશે અને એલર્જી થવાની પણ સંભાવના રહેલી છે. જૂના ટ્વીઝર્સ સાથે, તેમના હાથમાંથી સ્લીપ થઈને એક્સિડન્ટ થવાની સંભાવના પણ રહેલી છે.

Image Source

હંમેશા વાળના જડ થી શરૂ કરો

.તમારી માટે એ ખૂબ જ સારો વિકલ્પ રહેશે કે તમે વાળના જડથી તેને શરૂ કરો અને એક જ ઝટકામાં વાળ બહાર કાઢો ઘણા બધા લોકો વાળ ની તિથિ પકડીને જ ખેંચી લે છે જેનાથી વાળ તૂટી જાય છે અને આઇબ્રો નો એરિયા સંપૂર્ણ રીતે સાફ થતું નથી ત્યારબાદ બીજી વખત ખેંચવાથી દુખાવો પણ વધુ થાય છે.

વધારે વાળ એક જ વખતમાં કાઢવાની કોશિશ કરવી જોઈએ નહીં આઇબ્રો ના વાળને પ્લક કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે અને જો તમે એકસાથે વધુ વાળ કાઢવાની કોશિશ કરશો દુખાવો પણ વધુ થશે અને તેની સાથે જ તમને ખૂબ જ ધ્યાનથી તમારા ફોર હેડને જોવું પડશે એવામાં આંખમાં દુખાવો અને તણાવ થવાની સંભાવના પણ વધી જાય છે.

ઠંડી જેલ જરૂરથી લગાવો

એક વખત તમે આઇબ્રો પ્લકિંગ પૂરી કરો ત્યારબાદ તે ભાગને ઠંડી જે લગાવીને મોઇશ્ચરાઇઝ કરો, તેની માટે તમે એલોવેરા જેલ, ફ્લેક્ષસીડ જેલ, વિટામીન સી જેલ વગેરે તમે ઉપયોગમાં લઇ શકો છો.

આ દરેક ઉપાય આઇબ્રોને પ્લક કરતી વખતે તમારી મદદ કરશે અને તમને રિલેક્સ નો અનુભવ થશે.

જો તમે થ્રેડિંગ કરાવો છો તો તે દુખાવાને કેવી રીતે ઓછો કરવો?

પ્લકિંગ માટે કયા ઉપાય અપનાવી શકાય છે તે અમે તમને જણાવી દીધું પરંતુ તે સિવાય જો તમે આઈબ્રો થ્રેડિંગ કરવા માંગો છો તો તેની માટે શું કરવું જોઈએ?

Image Source

આઇબ્રો બનાવતા પહેલા લગાવો બરફ

તમારી ચામડી ની તે જગ્યાને બરફથી તમે શું કરી શકો છો જેનાથી તમને દુખાવો ખૂબ જ ઓછી માત્રામાં થશે અને તમને રિલેક્સ થવા નો મોકો મળશે આ પ્રોસેસ હેર ફોલિકલ અને કમજોર કરી નાખે છે જેનાથી તે આસાનીથી નીકળી જાય છે અને તમે ડાયરેક્ટ બરફ બનાવવા માંગતા નથી તો ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો.

Image Source

તમારી ત્વચાને ટાઈટ રાખો

જો તમે જાતે કરી શકતા નથી તો કોઈ બીજા વ્યક્તિ ને કહીને તમારી ત્વચાને ટાઈટ કરો આંખના ભાગના એરિયાને ઉપરની ત્વચાથી બંને હાથોથી ખેંચો આમ કરવાથી વાળ આસાની થી નીકળી જાય છે અને તમારી ત્વચાને પણ વધુ નુકસાન પહોંચતું નથી.

ત્વચાને જોરથી ઘસો

જે ભાગમાંથી તમારે વાળ કાઢવાના છે તે ભાગને જોરથી ઘસો જેનાથી તમારા વાળ ખુબ જ આસાનીથી નીકળી જાય છે અને આ રીતે તમારી આઇબ્રોનું એક્સ્ટ્રા ઓઇલ અને મોઈશ્ચર નીકળી જાય છે હેર ફોલિકલ પણ કમજોર થઈ જાય છે અને વાળ આસાની થી નીકળી જાય છે.

Image Source

પાવડર નો ઉપયોગ જરૂર કરો

પાવડર વાળ ને ચોખ્ખી રીતે દેખાડશે અને તમારી આઇબ્રો પણ સારી રીતે બનશે જો તમારે જલ્દીમાં આઈબ્રો કરાવવાની છે તો આ પ્રોસેસ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.

અંતમાં તમે આઇબ્રો બનાવ્યા બાદ કરની જગ્યાએ કોઈ કોલિંગ જેલ લગાવો જેનાથી તમારા આંખના ભાગમાં તકલીફ ન થાય તમે ઈચ્છો તો કોઈ પણ પ્રોસેસ નો ઉપયોગ કરી શકો છો પરંતુ તમારે એ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે તમારી આઇબ્રો હંમેશા ઓછા ગ્રંથમાં બનશે તો વધુ આરામ આપશે જો તમે ફૂલ ગ્રોથમાં આઇબ્રો કરાવશો તો વધુ દુખાવો થશે

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *